હવે પ્રેમ નો રંગ પાકટ થયો છે,
વ્હાલ નો વરસાદ લાગટ થયો છે,
કુદરતી રીતે વયોવૃધ્ધ કર્યો પ્રેમને,
કાર્બાઇડથી પકવવાનો પ્રયત્ન ફોગટ ગયો છે....- વોરા આનંદબાબુ"અશાંત"
5 AUG 2019 AT 9:44
હવે પ્રેમ નો રંગ પાકટ થયો છે,
વ્હાલ નો વરસાદ લાગટ થયો છે,
કુદરતી રીતે વયોવૃધ્ધ કર્યો પ્રેમને,
કાર્બાઇડથી પકવવાનો પ્રયત્ન ફોગટ ગયો છે....- વોરા આનંદબાબુ"અશાંત"