29 JUN 2019 AT 18:40

આકાશે વાદળ નું બંધાવું,
તારું ને મારુ હૃદયથી સંધાવું,
ટહુક મારે મનડે મોર થઈ,
હું પ્રીતનો વરસાદ થઈ આવું.

- વોરા આનંદબાબુ"અશાંત"