Vishal "Vish" Joshi   (Vishal "Vish" Joshi)
6 Followers · 7 Following

Joined 14 August 2020


Joined 14 August 2020
20 OCT 2024 AT 12:33

માણસ નું મન,
માણસ ના વિચારો,
બધુ ચોખ્ખું હોઈ,
પણ સમજવા વાળા જો એને સમજી ના શકે,
તો એ મન અને વિચારો ને,
વ્યર્થ વગર ની વિચારધારા સમાન માનવા પડે.

-વિશાલ "વિષ" જોષી

-


27 AUG 2024 AT 12:38

શું આપણે ફરી મિત્ર ના બની શકીએ,
શું આપણે ફરી મિત્ર મા મીઠાશ ના નાખી શકીએ ,
શું આપણે ફરી મિત્ર મા જુની પળો ને મોખરે ના રાખી શકીએ,
ચાલ ને આપણે ફરી મિત્ર ના બની શકીએ,

શું પેલા જેવી નિસ્વાર્થ લડાઈ ફરી ના કરી શકીએ,
શું પેલા જેવી આનંદ ની જીંદગી ના જીવી શકીએ,
શું પેલા જેવી મીઠી લડાઈ ના કરી કરી શકીએ,
ચાલ ને આપણે ફરી મિત્ર ના બની શકીએ,

આખર મા કહું તો,

આપણે જે નજર એકબીજા થી ફેરવી લીધી છે,
એ નજર થી ફરી એકબીજાને ના જોઈ શકીએ,
ચાલ ને આપણે ફરી મિત્ર ના બની શકીએ,

-


3 JAN 2023 AT 15:40

नया साल आ गया,
नया मंज़र आ गया,
नया माहोंल आ गया,
बस पुराना हें कुछ तों,
वो हें हमारा अपनापन...

-


3 JAN 2023 AT 15:31

अपने आपको कसूरवार ठहरता रहा,
औऱ ये दुनिया अच्छी निकली,
बस फर्क़ इतना था की वो सपना था,
हक़ीक़त नहीं थी...

-


7 DEC 2022 AT 23:49

આજે એક વસ્તુ જાણતો થયો હું કે,
સબંધ મા પણ ડરતો થઈ જા,
કારણ કે,
મજબૂરી મા સબંધ પણ ક્યારેક,
સબંધ ટકાવવા મા નિષ્ફળ થઈ જાય છે...

-


30 NOV 2022 AT 10:15

પ્રેમ કરવાનું કામ પણ મે કર્યું,
અને સહન કરવાનું કામ પણ મે કર્યું,

આ જગ થી ડરી ડરી ને રહેવાનું કામ પણ મે કર્યું,
અને આ જગ થી બદનામ થઈ રહેવાનું કામ પણ મે કર્યું,

સંગ -એ -મર્મર કરી ગઈ તું પણ ,
એ દર્દ ને સહન કરવાનું કામ મે જ કર્યું,

બસ હવે તું આ પ્રેમ ને યાદ રાખવાનું કામ કરી લે...

-


24 SEP 2022 AT 23:18

मेंने भी किसी का दिल तोड़ा होगा और,
मुजे पता भी नहीं था,
लेकीन तुने मेरा दिल तोड़ा तों पता चला कि,
मुजे मेरे किये की सज़ा मिल रहीं है।।।

-विशाल "विष" जोशी

-


24 AUG 2022 AT 18:53

If you lost everything,
Then ask to himself,
How can manage everything before everythink,
And now how to effervescent everything

-


15 AUG 2022 AT 8:46

क़ुरबान हो ना सके देश के लिए हम,
जो क़ुरबान हुऐ उसे हम याद करते है चलो,
ख़ुद तिरंगे मे लिपट के आये,
लेकीन तिरंगे को झुकने नहीं दिया।।।

-


10 AUG 2022 AT 20:45

मुझे सो रूपे वाली राखी नहीं बंधवानी है,
बस मुझे तो तेरे दुपट्टे मे से,
काटा हुआ वो टुकड़ा बंधवाना है प्यारी बहना।।।

-


Fetching Vishal "Vish" Joshi Quotes