Vishal Brahmkshatri  
16 Followers · 9 Following

Joined 12 April 2020


Joined 12 April 2020
20 FEB 2023 AT 15:02

અંદર થી લાચાર અને બહાર થી શાંત થઈ રહીઓ છુ,
હું પણ હવે આખરે સુશાંત જેમ થઈ રહ્યો છું....

-


31 DEC 2020 AT 0:11

जो मेरा है सो जावे नहीं ।
जो जावे सो मेरा नहीं । ❤️

दुनिया है दिलदार नहीं ।
यहां व्यक्ति है तो व्यवहार नहीं ।❤

-


14 DEC 2020 AT 0:30

એક ખુલેલી પુસ્તક છું વાચી લેજે દોસ્ત,

નહિ તો પછી આ કિંમતી પુસ્તક કયારે પસ્તીમાં ના જતું રહે એ જો જે દોસ્ત.

-


17 JUN 2020 AT 0:00

માણસ ને બે રીતો થી ઓળખાય
" સ્વભાવ "
" 'સ્વ'(તમારા) 'ભાવ' (પૈસા) "

-


2 MAY 2020 AT 0:33

घमंड की दुनिया में हमारा भी नाम लिख देना,
कयुकी ये दुनिया में कोई जलते हे तो कोई जलाते है,
हम उस गिनती में नहीं आते ,
क्योंकि हम जलते भी नहीं और जलाते भी नहीं,
कयुकी मतलब की दुनिया में अब मतलबी बनना सीख लिया है जो।

-


30 APR 2020 AT 22:37

दो मिनिट की प्यारकी ख़ुशीमें,
दो दिनका कर्ज के नाते ग़म चुकाना पड़ेगा।

ये अनोखी प्यार की गरमी में,
अनकहा आँखों का पशीना बहाना पड़ेगा।

-


30 APR 2020 AT 12:46

બે ઘડી ની લડાઈ અને
બે ઘડી નો પ્રેમ,
કદી ખોટા નથી હોતા પરન્તુ,
બે ઘડી નાં બદલાવ અને એક ઠોકર હોઇ છે.

-


24 APR 2020 AT 15:20

"अभिमान"
अभिमान की दुनिया नहीं,
अभी - मान की दुनिया है।

-


21 APR 2020 AT 14:56


"દુનિયા અજીબ છે"

મીઠાં થાવ તો ગળી જાય છે,
કડવા થાય તો થૂંકી નાંખે છે,

ખોવાઇ જવો તો શોધવા નીકળે છે,
સામા મળો તો મોઢા ફેરવે છે,

જીવતાં હોઇ તો યાદ નહીં કરે,
મરીયા પછી હિબકા ભરે છે.

-


19 APR 2020 AT 12:10

ज़िन्दगी में दो चिजो बदलाव कीजिये :

1: पास्ट(Past) को पास कर दीजिये।
2: फ्यूचर(Future) को फ़ास्ट कर दीजिये।

ये 2 वाक्य ज़िन्दगी में उत्तार लीजिये,
तो आपको कोई रोक नहीं पाएगा,
आपके बढ़ती तरक्की में।

-


Fetching Vishal Brahmkshatri Quotes