સમય સારો હોય ત્યારે બધા સાથે જ હોય છે પણ મર્દ નો સમય નબળો હોય ત્યારે તેમના અંગત પણ એમના થી દુર જતા રહે છે
-
VijayRaj Khuman
(VijayRaj (Mr.Loyal))
29 Followers · 25 Following
VijayRaj Khuman
IG. vijayraj_79
Pratilipi. VijayRaj Khuman
IG. vijayraj_79
Pratilipi. VijayRaj Khuman
Joined 1 November 2019
14 FEB 2024 AT 17:21
17 JAN 2024 AT 17:50
जलते सूरज ने कहा, है कोई मेरे जैसा?
दिया बोला, जब शाम होगी तब देखेंगे🌄🪔-
30 JUN 2023 AT 17:15
Today I Completed 9 years Journey in eCommerce Industry, Proud to be a part of India's Fastest Growing Sector 🎂🎁🧳
-
19 NOV 2022 AT 22:12
બળબળતો તાપ છોડી છાંયડે કેમ જાઉં???
મારા પડછાયામાં મારું પતંગિયું સુતું છે...
દરેક ઘરના જવાબદાર પુરુષને સમર્પિત...
Happy International Men's Day-
7 SEP 2022 AT 16:42
માણસ પણ અજીબ છે હો ખુદ સર્જનહાર નુ વિસર્જન કરવા નિકળી પડ્યો છે
-
30 JUN 2022 AT 11:59
Today I Completed 8 years Journey in eCommerce Industry, Proud to be a part of India's Fastest Growing Sector 🎂🎁🧳
-
27 MAR 2022 AT 17:57
રવિવાર એટલે દુનિયાથી દુર જઈ ને પોતાની અંદર જ ખુદ ને શોધવાનો દિવસ,,,
-
14 FEB 2022 AT 18:12
-:કળિયુગ ની વ્યાખ્યા:-
કપટી કમાય અને સીધો માણસ કપાય એ જ કળિયુગ— % &-
13 FEB 2022 AT 12:33
કંપની તરફ થી તમને મળતો પગાર એ તમારી જીંદગી માં આગળ વધતા અટકાવવા માટેની એક લાંચ છે,,,— % &
-