હદે હદની નજર જોઈ લીધી,
એ ખબર જ ન પડી કે કેટલી હદ જોઈ લીધી,
હદની હદ જોઈ લીધી,
કેમ કહું કે કેટલી હદ જોઈ લીધી,
આ જોવા અને સમજવામાં,
આપણા ની હદ જોઈ લીધી,
એ હદની હદ જોઈ લીધી,
આ જિંદગીમાં દુનિયાની હદ જોઈ લીધી...-
आपके "इश्क़" का ऐलान बने बैठे हैं,
हम फ़क़ीरी में भी सुल्तान बने बैठे हैं,
उल्फत -ए - महफिल की दुनिया में,
हम बदनाम सरेआम बने बैठे है,
हम पहचान बताए तो बताए कैसे,
हम ख़ुद तेरी पहचान बने बैठे है...
Dedicated to my loving wife...-
आपके "इश्क़" का ऐलान बने बैठे हैं,
हम फ़क़ीरी में भी सुल्तान बने बैठे हैं,
उल्फत -ए - महफिल की दुनिया में,
हम बदनाम सरेआम बने बैठे है,
हम पहचान बताए तो बताए कैसे,
हम ख़ुद तेरी पहचान बने बैठे है...
Dedicated to my loving wife...
Today we completed 01 month of our happily married life...-
तेरे इश्क के जुनून में,
मैं बेजुनून हो रहा हूं,
मैं आजकल खुद से,
रूबरू हो रहा हूं,
तनहाई- ए - तव्वसूर में,
बेतव्वसूर हो रहा हूं,
अंधेरों की जमीन से,
बेजमीन हो रहा हूं
मैं आजकल खुद से,
रूबरू हो रहा हूं
तेरे इश्क के जुनून में,
मैं बेजुनून हो रहा हूं...— % &-
હું સમર્પિત થઈ ગયો છું,
તારું સમર્પણ બાકી રહ્યું,
એક મેકની જીંદગી માં,
સાથ આપવાનું બાકી રહ્યું,
આ જીંગીનાં કિસામાં,
તારો હિસ્સો બનવાનું બાકી રહ્યું,
બસ હવે જિંદગી માં,
તારો સાથ બાકી રહ્યો...— % &-
તને ભુલુ કે યાદ કરું,
તુજ કે ક્યાં ફરિયાદ કરું,
જિંદગીની જંજાળ માં,
કેમ દૂર તારી યાદ કરું...— % &-
तेरे इश्क के खुमार में बेशुमार हो रहा हूं,
मैं आजकल तेरे इश्क में बीमार हो रहा हूं...— % &-
વ્યક્તિ ભલે છોડી દે સાહેબ,
યાદો કોઈને છોડતી નથી,
મેળવ્યો હતો એનો સાથ સાહેબ,
એની યાદો હવે છોડતી નથી,
શબ્દોમાં કહીએ તો બસ એ સપનું સાહેબ,
સપનું હકીકતમાં બદલાતું નથી...
-
ઘણા ઝખમો રૂજયા,
ઘણા એમ જ કાયમ રહ્યા,
જીંદગી ની આ રાહ માં,
ઘણા મળી ને જુદા રહ્યા,
કેમ છુપાવું આ ઝખમો ને,
રૂજ ના ડાઘ એમ જ રહ્યા
-
હું તો બસ એમ જ લખું છું,
જિંદગીના પળોને કાગળ પર લખું છું,
જિંદગી ના નામે વિશ્વાસ લખું છું,
એને શું ખબર જિંદગી એના નામે લખું છું...
-