આ કુસુંબી આખો તો જુઓ
જેને રંગ તમારા પ્રેમ નો લાગ્યો છે
મળે છે નદીયું સમુદ્રને
એના નીર તો જુઓ
મન તો અમારું પણ તમને મળવાનું છે
થોડી રાહ તો જુઓ..-
Vidhisha Patel
(ડોક્ટર_ની_કલમે 🖋️)
12 Followers · 10 Following
Joined 20 May 2021
7 AUG 2022 AT 13:11
5 MAY 2022 AT 14:02
बहोत अरसे के बाद मुलाकात हुई,
लगता है मेरी मोहबब्त तुमको फीरसे मेरे पास ले आई।-
9 MAR 2022 AT 10:16
કોઈએ પૂછ્યું જયારે તારું દિલ તોડ્યું ત્યારે તને દર્દ ના થયું?
મે હસીને જવાબ આપ્યો.
તોડવા વાળા એટલા ખુશ હતા,
કે હુ મારું દર્દ ભૂલી ગયો...-
20 FEB 2022 AT 10:33
આપણે ખુદને ગમવા જઈએ. લોકોની આપણા પ્રત્યેની રાય....તો તેમની વિચારસરણી મુજબ જ હશે.....
-
8 FEB 2022 AT 13:54
કેટલું સુંદર પ્રપોઝ કર્યું...
તું મારું અલ્પવિરામ બન,
જિંદગીના છેલ્લા શ્વાસ સુધી.-
24 JAN 2022 AT 13:52
ખબર જ નથી પડતી સાહેબ,
TENSION માં જિંદગી છે કે
જિંદગી માં TENSION છે..!!-
2 DEC 2021 AT 21:09
अब पत्थरों से नही सितारों से दर लगता है,
अब काटो से नही बहारो से डर लगता है,
घर सायद वो जला देंगे
अब परायों से नही अपनो से दर लगता है-
1 DEC 2021 AT 21:42
ऐ जिन्दगी.. आ बैठ..
कही चाय पीते है...
तू भी थक गई होगी..
मुझे भगाते भगाते..
-
29 NOV 2021 AT 21:21
हालात कुछ भी एतबार रख लिया होता,
वक्त के गुजरने का इंतजार तो कर लिया होता
-