કેહવાય પણ ગઈ, ને તોયે રહી છાની,
કરી જાત સાથે વાત, રાખી દુનિયાને અજાણી...-
Varun Shah
(Varun Shah-Meri Kalam Se)
299 Followers · 294 Following
An Engineer by profession trying to do some novel with the tool called 'Kalam'
Joined 13 June 2020
21 APR AT 21:58
લાલ બત્તીએ,
અકારણ માનવ,
શેકાતો જાય...
(Tried Haiku on current condition at signal lights)-
19 APR AT 22:15
જીવન માં ન હોય, જો હરદમ નવી ઉપલબ્ધિ,
લાગે શિથિલ, જાણે વહેણ વિના કોઈ નદી...-
18 APR AT 22:22
શિસ્તતા ને બુદ્ધિમતાનું, કરી નાખ્યું તાપણું,
મૂર્ખાઓ ની દુનિયામાં, શાણપણ શું કામનું??-
23 OCT 2024 AT 18:40
કોલસા ને કરી પરિવર્તિત, મેળવશો કદાચ ચમક,
પણ લાવશો ક્યાંથી, કુદરતી હીરા ની દમક...-
22 AUG 2024 AT 23:13
હતું રૂડું રૂપાળું, શરૂઆત થી સઘળું,
થઈ વ્યથા જાહેર, છેલ્લું પાનું આલેખ્યું જ્યારે...-
22 AUG 2024 AT 22:52
કરી લીધું મૂલ્યાંકન, જોઈ ક્રમણીકા ખાલી,
જોઈ લીધું હોત, છેલ્લું પાનું એકવાર કાશ...-
20 AUG 2024 AT 22:08
बहलादे जो मन को, सुरीला राग हो तुम,
खिला दे फूल कोरे दिल पर, वो बागबान हो तुम,
बनकर संजीवनी, दे दिया है आयाम,
अंधेर इस जीवनमें, एकमात्र महताब हो तुम।
-