13 JUL 2018 AT 20:46

✨અષાઢી બીજ શુભકામના✨

કોટે મોર ટહુક્યા ...
વાદળ ચમકી વીજ....
મારા વાલા ને સોરઠ સાંભળ્યો...
જોને આવી અષાઢી બીજ....

- રાજેશ બારૈયા "વનવાસી"