વિશ્વમાતૃભાષા દિન
મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી મા ગમે છે.-
Vanwasi Kavi
(રાજેશ બારૈયા "વનવાસી")
49 Followers · 165 Following
Joined 3 July 2018
11 FEB 2022 AT 9:17
પૂરી દુનિયા જીતી શકો છો.
સંસ્કાર થી
અને બધું જીતેલુ હણી શકો છો.
અહંકાર થી..
-
3 JAN 2022 AT 10:47
હું આપનો સાથે હશે તો
ઉજ્જડ પ્રદેશમા જંગલ કરી આપી ..
બીજ માંથી વેલ , છોડ અને વૃક્ષ...
સૂકી ધરતી પર તળાવ અને નદી ....-
2 JAN 2022 AT 10:08
અંધારામા જે હોય તે એક દિવસ
પ્રકારમા આવી જ જાય છે ...
એટલે કે જુઠું હમેશાં એક દિવસ
સામે આવીને જ રહે છે ....-
30 AUG 2021 AT 20:07
પ્રકૃતિ જે આપણા જીવન માટે
પાણી , શ્વાસ અને ખોરાક આપે છે,
તેમની આભાર સ્તુતિ અને વંદન થાઓ.-