Vaibhavi Joshi   (Vaibhavi Joshi)
7 Followers · 5 Following

Mahadev ❤️💙
Joined 24 April 2021


Mahadev ❤️💙
Joined 24 April 2021
18 MAR 2022 AT 13:18

Dear संस्कार...
अगर तुम ना होते तो मैने सबके जवाब उनके मुंह पे मारने होते ।😌

-


14 SEP 2021 AT 23:11

તું અંતર માં છે તો પછી તારાથી અંતર ક્યાંથી હોય

-


28 AUG 2021 AT 18:12

ખાંડ વિનાની ચા પણ મીઠી લાગે છે,
જ્યારે...એ ફૂંક મારીને પીવડાવે છે

-


17 AUG 2021 AT 23:38

એક વાર પણ ના રોકી એણે મને કદાચ... હું વઇ જાવ એની જ રાહ હતી એને...🙃

-


17 AUG 2021 AT 21:30

લાગણીનું એ કેવું સગપણ હતું ,
અધૂરું તો અધૂરું....પણ ,
જિંદગીનું એક રેશમી પ્રકરણ હતું ...!

-


15 AUG 2021 AT 23:31

તને પામવા માટે મનગમતા સિક્કા ને પણ દીવાલે ચોંટી જવું ગમે છે..😄

-


15 AUG 2021 AT 23:00

ભલે ને વિચારી લવ તને મગજ માં કેટલુય,
પણ તું સામે આવેને ત્યારે , મૌન જ જીતે છે.

-


9 AUG 2021 AT 23:59

Accept the situation and say that
चलो ये भी ठीक है ....,

-


8 MAY 2021 AT 15:40

सब केहते है कि आपकी स्किन कितनी काली है

मैंने कहा आपकी सोच जितनी नहीं 😏🖕

-


25 APR 2021 AT 21:23

I have wasted my " tussi jaa rahe ho, tussi na jao " on people, who deserve " Tussi plz get the fuck off bye ".

-


Fetching Vaibhavi Joshi Quotes