પ્રેમનું આલિંગનને, વ્હાલભર્યો સ્પર્શ,
સથવારે બેસવું ને,આનંદની લહેર,
મલકાતાં મુખડે કરેલી મીઠી વાતો,
હવે ક્યાં રહી છે એવી હૂંફ,
વીતેલો સમય ક્યારેક બહુ આપે દુઃખ.....
હરિયાળા ઉપવનમાં, ફોરમતા ફૂલો વચ્ચે,
દરિયા કિનારે એના મોજાની સાક્ષીએ,
આપેલા વચનોની રાખને મારી ફૂંક,
વીતેલો સમય ક્યારેક બહુ આપે દુઃખ.....
જાણું જ છું કે લાગશે આ દુઃખભરી વાત માત્ર,
કેમ સમજાવું તમને કે આ નથી યાદ માત્ર,
સેવાયેલા સપનાની એમાં રજૂઆત હતી,
પૂરા કરવા બધાની એમાં ઝંઝાવાત હતી,
એટલે જ સમયને કહું છું કે હવે તો રૂક,
વીતેલો સમય ક્યારેક બહુ આપે દુઃખ.....
સાથે સેવેલા એ સપનાની હોડી,
ભરાતા પાણી એ જાશે જાણે ડૂબી,
કિસ્મતની માનું હું આટલી જ ખૂબી,
બહુ બોલતો હું થઈ ગયો ચુપ,
વીતેલો સમય ક્યારેક બહુ આપે દુઃખ.....-
🅲🅰🆁🅸🅽🅶 🆃🅷🆁🅾🆄🅶🅷 🅼🅸🅽🅳 🧠
🆂🅷🅰🆁🅸🅽🅶... read more
વગર કહ્યે જો સમજી જાય તું,
કહીને પણ ભૂલી જાવ છું હું,
ભૂલ્યા વગર કહી જાય જો તું,
એને હું હૃદય નો ભાવ કહી જાવ છું....
ખબર નથી મને કે અહી કોણ છે મારું,
બસ મનમાં મારા છવાયું ગાઢ અંધારું,
નીરખતા નૈન ને નીરખી શકતો નથી,
હું બધું તને કહી શકતો નથી,
બસ આને જ હું હૃદય નો ભાવ કહી જાવ છું....
સ્પર્શવા તને મારું મન વરસાદમાં ભીંજાય છે,
ખબર છે કે તું મને મનોમન ખીજાય છે,
જોઉં છું રાહ કાગડોળે જેને નીસરવા,
એ જો રૂબરૂ દેખાય જાય તો,
એને હું હૃદય નો ભાવ કહી જાવ છું....
મૌન થઈ કશું કહેતો નથી કોઈને,
શું કહું જો તું સમજી જાય તો,
એને હું હૃદય નો ભાવ કહી જાવ છું....-
सुरज ढला , शाम हुईं
अंधियारा चारो और हुआ
ऐसे ही सोचकी गहराई में,
जीवनकी परेशानियों में घिरा,
वक्त बिता और रात गुजारी,
सोच मेरी अटकी जहां थी जारी,
उम्मीद की किरण जगी मनमें,
जैसे सोनेका सुरज खिला जीवनमें,
उम्मीद एक झरना है,
जहां डूबा हुआ पाओगे ,
उसके साथ बहते जाओगे,
खुद को एक नई राह पर पाओगे..!-
पानी पर बूंद जैसे है
ये सोच का वोह दरिया है...
अपनेआप से मिलने का ज़रिया है
यूं तो लोग कमजोर कहलाते है इस दौर में
लेकिन मेरा मानना ताकतवर होते है मन से-
मिलकर खुद से,
खो जाते है लोग....
माटी का पुतला है,
मिट्टी बनकर खो जाते लोग..
पल तो पल का मेला है,
बस आने जानेका बड़ा झमेला है...
यूं तो बहुत भीड़ रहती है दुनियामें,
अकसर यहां हर कोई अकेला है...-
जैसी सबकी कहानी है,
ऐसी अपनी भी एक जिंदगानी है,
मुलाकात हर मुकाम पर होती है,
मुहाजिर होना अलग बात है,
शहादत हर कीमत पर होगी,
देशदाज़ न होना अलग बात है,
यूं तो तोड़ दिए जाते है एक दिन हर रिश्ते नाते,
निभाना न हो ये अलग बात है,
जिक्र तो कायनात में हजारोका होता होगा,
कयामत में न हो ये अलग बात है...-
इस कदर कभी दूर नही थे हम तुम,
संभावनाएं ज्यादा थी की ये दूरी बढ़ जाए,
यकीन की इतनी नियति बड़ी थी,
सामने विश्वास की ताकत खड़ी थी,
निभाने को महोब्बत अपनी,
प्यार की ताकत बड़ी थी...-
स्वयं से भी संवाद करे,
खुदको भी कभी याद करे,
कब तलक निपटोगे दुनिया से,
कभी खुद से एक एक हाथ करे,
यह दुनिया सबसे बड़ा झमेला है,
यह खुद खोकर किसीको ढूंढना है,
अगर हाथ कुछ न आएगा,
तू खुदको अकेला पाएगा....-
अब तलक हम यूं ही नाराज़ नहीं होते ,
अगर दिलमें इतने राज़ दफनाए नही होते,
कब तलक दोंगे झूठी तसल्ली,
एक दिन तो सामने आएगा असली,
अवसर सामने अनेक है,
गतिविधि भले ही अनेक है,
परिणाम किंतु एक है...-