vaghela Chetansinh   (#new thought)
1.1k Followers · 2.5k Following

I am big fan of my self
Writer
Joined 22 May 2021


I am big fan of my self
Writer
Joined 22 May 2021
19 FEB 2023 AT 9:18

Paid Content

-


19 JUN 2022 AT 20:24

दिखावा करने का बड़प्पन तो देखो लोगों का
स्टेटस भी दिखावे के लिए रखते !

-


5 JUN 2022 AT 18:17

વૃક્ષનું મહત્વ સ્વાર્થમાં દબાય જશે
તેના પરનો પ્રેમ નહિ,

છોડ માં રણછોડ

-


1 JUN 2022 AT 12:55

जिंदगी के राज बड़े गहरे होते है।
यु तो
हम हर पल स्वर्ग और नर्क से गुजरते है ।

-


26 MAY 2022 AT 19:40

મનુષ્ય એક સર્જન છે, તે નવું સર્જન કરી શકે છે.તેના માટે રોજગાર મેળવો સંઘર્ષ ભર્યો હશે ? પણ મળી જ ના શકે એવું છે.? સારુ થયું જાત કમાણી હપ્તા બંધ થયા. પણ આ ફુગ્ગામાં કેટલીક ચીસોનો અવાજ તો દબાયેલો હતો. વ્યવસાય થયો કાયદાકીય તો પૈસાના નામે આ માનવી કેટલી
સ્ત્રીઓને બળ જબરી આ વ્યવસાયમાં ધક્કો મારશે. જોવાનું એ કે આ વ્યવસાયમાં સ્ત્રીઓના રક્ષણ માટે ઓડિટ શરૂ થશે?

-


21 MAY 2022 AT 21:45

हर रोज उठता हूं यू... में
जिंदगी के कुछ अनसुलझे पन्ने सुलझाने.
पर अक्सर उलझ जाता हु ! बेवजह

-


4 MAY 2022 AT 8:12

તમારી શક્તિઓને તમે બીજાને
સોંપતા ફરો છો,
એજ મોટી ભુલ છે.
કેટલીક પરિસ્થિતિમાં
નિર્યણ પણ નથી લઈ શકતા.

-


17 JAN 2022 AT 7:13

सुकून की तलप ने तुम्हे तलाशा
और
तेरी तलाश में खुद लापता है

-


15 JAN 2022 AT 8:25

આભમા ઝુલતા ફૂલો હૈયા ઝુમાવે
ટગર ટગર  ભાણું આખ્યું ભરમાવે
ચગતા પતંગ હસ્તા ચહેરા ખિલાવે
શુભ ઘડી  આવકારવા પતંગ દોડાવે

મારો પતંગ જો આભે ચગ્યો
રંગોમા પણ જો રંગ જામ્યો


લાલ પીળા ચાંદલિયા ચીલ ચડાવો
સપ્તરંગી સુખ ફીરકીની ઢીલ છોડાવો
લચ્છા ગુચ્છા અઢળક પીછો છોડાવો
અલબેલી ઉત્તરાયણને મોજથી મણાવો

મારો પતંગ જો આભે ચગ્યો
રંગોમા પણ જો રંગ જામ્યો

ધાબામા સૌવની ધાડ ! સાંભળે કોણ સાદ
પિઝા બર્ગરની બબાલમાં લાડવા ક્યાં ફાવે
ઢીંચક ઢીંચકની બુમાબુમ લપેટ ક્યાં ફાવે
હરવા ફરવા ટેવાયલી ઢાબામા ક્યાં ચડે

મારો પતંગ જો આભે ચગ્યો
રંગોમા પણ જો રંગ જામ્યો

-


12 DEC 2021 AT 8:24

जिसे चाहा बेपनाह वही बेफवा..
दिल का बड़प्पन था ये मेरा..
वो मगरूबी से भरे थे..
क्या सिकवा खुद से या खुदा से
ये इश्क ही था बे पनाह.

-


Fetching vaghela Chetansinh Quotes