Urvish Hirapara  
36 Followers 0 Following

read more
Joined 28 July 2020


read more
Joined 28 July 2020
6 JAN AT 5:56

વિચારોનું વૃંદાવન...


આપણે એવી બાબતો જ જોઈ શકીએ છીએ,

જે બાબતોમાં આપણી સમજણ છે.

સમજણ વિકસાવશો તો એવી વસ્તુઓ પણ જોઈ શકશો

જે સામાન્ય વ્યક્તિની સમજણ બહાર છે.

-


2 NOV 2024 AT 6:12

વિચારોનું વૃંદાવન...


ઝડપી જગતમાં

શાંત અને મજબૂત મનથી

પગથિયાંઓ ચડવાનું વધુ એક વર્ષ

-


18 APR 2024 AT 7:19

વિચારોનું વૃંદાવન...


24મી મહત્વની બાબત...

પ્રસિદ્ધિ વગર પણ

જીવનનો અમૂલ્ય આનંદ માણી શકાય છે.

-


28 FEB 2024 AT 6:45

વિચારોનું વૃંદાવન...


જે સંબંધો કારણો પર ટકેલાં હોય,

ત્યાં ભરોસાની શૂન્યતા હોય છે.

-


20 FEB 2024 AT 7:40

વિચારોનું વૃંદાવન...


વહેલી ઉંમરે અને યોગ્ય જગ્યાએ

શરૂ ન કરેલું ઈન્વેસ્ટમેન્ટ

જીવનભરનો પસ્તાવો આપી શકે છે.

-


26 JAN 2024 AT 6:33

વિચારોનું વૃંદાવન...


પ્રજાસત્તાક દિન...

લોકો રાજા છે, વસ્તી નહીં.

-


22 JAN 2024 AT 5:02

વિચારોનું વૃંદાવન...


રામભૂમિ...

શૌર્ય, સમર્પણ અને સ્વીકારની નગરી...

-


1 JAN 2024 AT 5:32

વિચારોનું વૃંદાવન...


Happy New Year...

જ્ઞાન, ક્ષમતા અને સ્વપ્નોની

ક્ષિતિજ વિકસાવવાનો વધુ એક અવસર

-


25 DEC 2023 AT 7:18

વિચારોનું વૃંદાવન...


Merry Christmas...

સ્વયંના સ્વપ્નો કોઈ જાદુઈ મુસાફર

પૂર્ણ નહીં કરી આપે

એ વાસ્તવિકતા સ્વીકારવાનો દિવસ.

-


20 DEC 2023 AT 6:42

વિચારોનું વૃંદાવન...


સમયે ન થતાં કાર્યો વિશ્વાસ તોડે છે

અને વિશ્વાસ ઘણું બધું.

-


Fetching Urvish Hirapara Quotes