17 AUG 2020 AT 9:43

વૃદ્ધાશ્રમમાં એક બોર્ડ પર સરસ વાક્ય લખ્યું હતુ...*

*નીચે પડેલા સુકા પાંદડા પર જરા હળવેથી ચાલજો, કારણ કે સખત ઉનાળામાં આપણે તેમનીજ છાયામાં ઊભાં રહ્યાં હતા...*

*અર્થ સમજાય તૉ વંદન ન સમજાય તો અભિનંદન...!!!

- $@umin ❤️