સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની
ભૂલો સહન કરવા માં જ છે,
કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા
જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો.
-
દુઃખ નથી વધ્યું પણ, સહનશક્તિ ધટી ગઈ છે,
મોંધવારી નથી વધી પણ મોજશોખ અને દેખાવ વધી ગયા છે.
-
જો નિભાવવાનો પ્રયત્ન બંને તરફથી હોય,
તો દુનિયાનો કોઈ સંબંધ ક્યારેય તુટતો નથી...-
જિંદગીની યાદોમાં એ યાદોને હંમેશા યાદ રાખવી,
જે યાદોને યાદ કરવાથી આ જિંદગી યાદગાર બનતી હોય
-
એકલતાનું ઔષધ શોધાય તો ઠીક છે.
બાકી તો મિત્ર જેવો બીજો કોઈ મલમ નથી..
-
સુગંધ વિના પુષ્પ ની કોઈ કિંમત નથી,
પુષ્પ વિના બાગ ની કોઈ કિંમત નથી.
હોય ભલે લાખ વૈભવ પણ,
"સંતોષી જીવન" અને "સારા કર્મો" વિના
જીવન ની કોઈ કિંમત નથી...-
સેલ્ફી ને મળતી લાઇક્સ કરતા
સેલ્ફને મળતી લાઇક્સ વધુ મહત્વની છે.
અને તે માટે વર્ચ્યુઅલ નહીં એક્ચ્યુઅલ સંબંધો જરુરી છે.
-
માણસ કયારેય ખરાબ નથી હોતો,
આતો આપણું કીધું ન કરે એટલે ખરાબ લાગે છે.
-
કોઈ કે રોજા રાખ્યા છે, કોઈ કે ઉપવાસ રાખ્યા છે,
પણ સાહેબ ઉપર વાળા ના દરબાર માં માન્ય એનું જ ગણાશે જેણે તેના "માં-બાપ" પોતાની સાથે રાખ્યા છે.
-
આંગળી પકડી આગળ ન કરે પણ
દુઃખ માં બાવડું પકડી બાથમાં ભરી લે
એ જ પરમ મિત્
-