2 SEP 2020 AT 7:14

એક ‘પથ્થર ઘસાય છે અને
પગથીયુ બને છે અને
એક પથ્થર ઘડાય છે અને

પરમેશ્વર બને છે

ઘસાવું અને ઘડાવું આ વિશે
સમજ પડી જાય એટલે
જીવન ઉત્સવમય બની જાય...

- $@umin ❤️