21 AUG 2020 AT 9:18

*બાળપણ કેટલું ખૂબસૂરત હતું...*

*ત્યારે રમકડાં જ જિંદગી હતા*

*અને આજે જિંદગી જ રમકડું બની ગઈ છે...*

- $@umin ❤️