Trushit Chaudhari   (@laagniii)
12 Followers · 19 Following

Joined 21 June 2020


Joined 21 June 2020
2 JUN 2023 AT 20:08

ગમતી વ્યક્તિનો મોહ છૂટી જાય ને તો સમજી જવું કે તમને જીવતા આવડી ગયું.🍁

-


14 MAY 2023 AT 18:11

नास्ति मातृसमा छाया !👩‍👧
माता के समान कोई छाया नहीं !❤️

-


19 JUN 2022 AT 14:10

સાહેબ....
જીવન ની દરેક કપરી પરિસ્થિતિમાં હિંમત કરીને પોતાના પરિવારની હિંમત વધારનાર , દરેક પરિસ્થિતિને ખુશી ખુશી Accept કરનાર , પોતાની Personal Life જીવવાની છોડીને પોતાની Family ની Personal Life જીવનાર , દરેક દુઃખો ને પોતાની અંદર સમાવી લેનાર..
પપ્પા વિશે લખું એટલી ઓકાત પણ નથી...
Happy Father's Day Papaaaa ♥️🌻✨☺️

-


8 MAY 2022 AT 16:18

पता नहीं ये जिंदगी क्या चाहती हैं , ना कोइ गम है नहीं किसिकी यादें , फिर भी ये रातें चैन से सोने नहीं देती....

_Nayan

-


8 MAY 2022 AT 11:00

દુનિયાની સૌથી મોંઘી ઊંઘવા માટેની પથારી એટલે " માં " નો ખોળો....♥️

Happy Mother's Day Mummy ♥️🌻

-


17 APR 2022 AT 19:00

જીવન જીવતાં જીવતાં કોઈ માણસ ગમી જાય તો હૃદયને રોકવું નહીં , એને ચાહી લેવું...

-


7 APR 2022 AT 21:46

उसने बद्दूवा जो दी थी मुझे ....
लग गई ।

-


21 MAR 2022 AT 10:02

સાહેબ....
જીવનની સાચી આવક તો એ જ કહેવાય જેમાં "માસિક આવક " કરતાં "માનસિક આવક" વધુ હોય... ☮️

-


18 MAR 2022 AT 9:20

આ રંગ બદલતી દુનિયામાં મને બેરંગ થવું વધુ ગમશે..

Happy Dhuleti🎈

-


8 MAR 2022 AT 11:29

To All The Incredible Women In The World, Shine On, Not Just Today But Every Single Day.
Happy Women's Day.

-


Fetching Trushit Chaudhari Quotes