Tr A K Bheda   (Tr A K Bheda "અનંત")
13 Followers · 13 Following

Joined 14 June 2020


Joined 14 June 2020
13 OCT 2020 AT 11:06

ख़ामोशी

हर वक़्त सताती परछाई सी लिपटी रहती
ग़म हो या ख़ुशी हम्मेशा मेरा साथ देती है।

मै जहां भी जाऊं हर वक़्त मेरे साथ रहती
कभी अकेला नहीं छोड़ती, मुझे ढूंढ़ लेती है।

बेचैन होती है अगर पल भर ढूंढ ना पाए
दरवाज़े पे दस्तक सुनकर हैरान होती है।

किसीके साथ मेरी गुफ्तगू भी रास नहीं आती
तन्हाई में मुझसे लिपटकर ही चैन पाती है।

इतनी सिद्दत से जिंदगीने नहीं सराहा 'अनंत'
ए ख़ामोशी, कितनी मुहब्बत करती है मुझसे!

-


18 SEP 2020 AT 14:05

ડરતો નથી હું દુઃખથી થાક હારનો મને હંફાવી શું શકે

રહું છું વ્યસ્ત કર્તવ્યે નિંદા-સ્તુતિને ગાંઠે બાંધતો નથી

ભલે તૂટે સપનાં અનેક ફરી ફરી હું આંખ મિંચવાનો

"ભ્રમર" છું ફૂલમાં બીડાતા સુધી ગુંજન તો કરવાનો.

-


8 SEP 2020 AT 7:11

🌞 સૂર્ય વંદના 🌞

અવની પર અંધકાર ઉલેચી ઓસરે નહીં
પાથરે રવિ અપાર હેતે અમીરસ ભૂ તળે.

-


8 SEP 2020 AT 7:08

🙏🏼 સૂર્ય વંદના 🙏🏼

પ્રકાશ થઈને અવતર્યા
હરવા અવની અંધકાર
જીવ સૃષ્ટિનો સંચાલક
તું સૌનો પ્રાણ આધાર.

-


30 AUG 2020 AT 9:56

🙏🏼 સૂર્ય વંદના 🙏🏼

પ્રકાશ થઈને અવતર્યા
હરવા અવની અંધકાર
જીવ સૃષ્ટિનો સંચાલક
તું સૌનો પ્રાણ આધાર.

🌞Good morning 🌞

-


2 AUG 2020 AT 14:22

गुलशनमें खिले गुल को देखकर दाद देतें हैं,

जंगलके फ़ूल खिले न खिले फिक्र किसे है।

-


13 JUL 2020 AT 17:33

તેજ આહ્વાન
નિર્ધાર પ્રબળતા
આપે સાફલ્ય

-


13 JUL 2020 AT 17:26

ઊંઘ આનંદ
જાગૃતિ છે સંતાપ
ચિર નિદ્રા સુધી

-


13 JUL 2020 AT 17:19

પૂર્ણ પ્રકૃતિ
જ્યાં થઈ તલ્લીન
નિર્ગુણ વિભુ

-


13 JUL 2020 AT 17:09

તું સર્વોપરી
તારામાં ભળી જવું
એજ સાધનાં

-


Fetching Tr A K Bheda Quotes