Tink   (Namu)
314 Followers · 103 Following

If you can find me, I'll catch you...
Joined 18 July 2018


If you can find me, I'll catch you...
Joined 18 July 2018
13 JAN AT 0:32

પાકી દોરી થી પતંગ ચાગાવતા પહેલા
ભૂલી ના જવાય ગાયો ને ઘાસ નાખવાનું....
નઈતર સરભર ક્યાંથી થશે...!?

-


9 OCT 2024 AT 17:53

अक्सर
मेहेलो के आगे रोते हुए...,
और
गरीबों की बस्ती में सोते हुए..,
देखा है मैने इन्हे...!

-


22 SEP 2024 AT 23:51

ઘસી ઘસી ને સાફ કર્યું..... ઘર ને....!,
વર્ષો થી જામેલી ધૂળ વાળા.... ઉર ને...!?

-


10 AUG 2024 AT 16:13

જે બાપ થી સંતાન ના વગર બોલ્યે એની આંખ ફરકતા એને સમજી જવાય ....,
એ બાપ ની આંખો ના ઈશારે માઈલો સુધી પગપાળા ય નિરાંતે જીવાઈ જવાય....!💌

-


14 JUN 2024 AT 16:00

कहा तक लाज़मी है...!?
किसीको आपकी मौजूदगी का बेइंतहा एहसास करवा के...
मजबूरी में खुद वहां से गैरमौजूद हो जाना...!?

-


11 JUN 2024 AT 3:17

કાં કરી માણહ આટલી બધી પરખ...!?
કે
આખુ સોનુ ય પછી દીઠુ તને વરખ....!

-


8 JUN 2024 AT 17:41

નખ વચ્ચે ભીંસી ને ખેંચવા છતા એ જીવી ચૂકેલું ગુલાબ તૈયાર નહોતું તૂટવા...,
ને બાજુ માં ખરી પડેલા તુલસી ના પાન મારી સામે જોઈ મલકાતા તા પૂજાવા....! 🤔

-


16 NOV 2023 AT 16:40

keep your energetic person live within you...!💪
.
.
.
.
.
.
.

~આટલુ લખવામાંય થાકી ગયેલ હું 😂

-


12 SEP 2023 AT 16:27

Unexpected things are happens..,
&
Expected things are left sometimes...!

-


31 JUL 2023 AT 0:24

જાત જોયા વગર બધે ખીલતી એવી ફૂલો ની જાત..,
ને એમાંય મારી પ્રિય જાત એ પારિજાત...!💮

-


Fetching Tink Quotes