QUOTES ON #૧૦૬

#૧૦૬ quotes

Trending | Latest
18 APR 2021 AT 7:37

માની લીધું કે મને કહેવાની આદત નથી
પણ એનો મતલબ એ નથી કે મને શિકાયત નથી .

#૧૦૬/૩૬૫

-


19 APR 2021 AT 7:58

ધબકે છે આ હૃદય તો જરૂર કોઈ નું આકર્ષણ હશે
નજરો થી નજરો મળ્યાં નું જ ગુરુત્વાકર્ષણ હશે .

#૧૦૬/૩૬૫

-