QUOTES ON #હું_ને_તું

#હું_ને_તું quotes

Trending | Latest
4 AUG 2021 AT 22:45

હું નહીં રહું ..
પણ યાદો રહી જશે..

જે વિહ્વળ બનાવે છે ,
એ વાતો રહી જશે..

પગલારુપી જે પાડયા હતા,
એ નિશાન રહી જશે..

એમ તો ભુલાઈ જાય છે,
પણ તારા સંગતની અસર રહીં જશે..

-