બહારથી અગન વર્ષે.,ભીતર એનાં શરદ,
પ્રેમ કેરા સંબંધની અનોખી આ શરત.-
14 OCT 2019 AT 20:20
9 OCT 2022 AT 22:10
🌼શરદ પૂનમની રાત🌼
સોળે કળાએ ખીલ્યો પૂનમ કરો ચાંદ
આકાશે છાયો અદ્ભુત નઝારો તારાઓ સંગાથ
શરદ પૂનમની રાત, રાસ-ગરબાની ખાસ વાત
ગુજરાતમાં છે પ્રખ્યાત ગરબાની રમઝટ
માન્યતા છે ચંદ્રના અજવાળે દોરો પોરવવાની
જેથી આંખો બને તેજસ્વીને નિરોગી ઘણી
શરદ પૂનમે અંત આવે છે ચોમાસાનો ને
આગમન થાય છે શિયાળાનું
શરદપૂનમના ઉજવળ પ્રકાશમાં મળી રાધા કૃષ્ણને
થશે આજ રાસલીલા અને નૃત્ય કરશે આખું વિશ્વ...-
17 OCT 2019 AT 0:31
દ્રાર પર થોભી આંખો ,હવે પાછા આવી જાઓ
હદય નાચતું મોર બની ,હવે તો વરસી જાઓ
શરદ થઇ વિનંતી હવે લીલા પર્ણ લઈ આવો
સમ બેસી, મૌસમ હવે તો બદલી જાઓ ..🌿
-