QUOTES ON #ભાગવત_કહે_પરીક્ષિત

#ભાગવત_કહે_પરીક્ષિત quotes

Trending | Latest
2 MAY 2021 AT 11:04

દિલ અને દિમાગથી નિર્ણયો લેતા લેતા ભુલાઈ ગયું કે સજીવને જીવંત રહેવા માટે ફેફસાં પણ અગત્યનું અંગ છે...હવે જ્યારે યાદ આવ્યું ત્યારે...વૈશ્વિક પરિસ્થિતિ કાબૂ બહાર છે.

#ભાગવત_કહે_પરીક્ષિત
#02052021

-


8 JUL 2017 AT 1:35

મૌજ
આપણો સ્થાયી ભાવ
અને
સ્વંયમશિસ્ત
આપણી ઓળખ.

©ભાગવત કહે પરીક્ષિત

-


9 JUL 2017 AT 1:27

મૌન જ્યારે બોલે છે ત્યારે
વાણી અવાક બની જાય છે.


©ભાગવત કહે પરીક્ષિત

-