QUOTES ON #પેહલો_વરસાદ

#પેહલો_વરસાદ quotes

Trending | Latest
2 JUN 2020 AT 7:15

ફરી આવી ગઈ

આકાશ ને પોતાના માં રંગ માં રંગાવી લીધું
ફરી આવી ને..

ફરી એજ એહસાસ ની સાથે
તારી પ્રત્યક્ષ હોવાનો અનુભવ...
સાથે લઈ આવી...

બસ હવે વરસવા ની રાહ જોવાઈ રહી છે
એક પાણી નું ટીપું જો સ્પર્શે આ રદય ને

તને પામ્યા ની અનુભુતિ તો ચોક્કસ થવાની..
અને પહેલા વરસાદ ની સાથે તને પામવાની ઈચ્છા...

-


18 JUL 2018 AT 11:28

પહેલો વરસાદ

વરસાદ આવ્યો ને માટી મેહકાવી ગયો
મને કલમ ઉપાડવાની પ઼ેરણા આપી ગયો

મળી ને વસુંધરાને લીલીછમ કરી ગયો
ભીની ધરા પર પગલા યાદોના છોડી ગયો

વાતાવરણમાં એક અનોખી મિઠાશ ઘોરી ગયો
તું નહીં તો તારો અેહસાસ ફરી આપી ગયો

-


18 APR 2021 AT 10:26

નારાજગી બવ હતી એનાથી
પણ એની કાળી ભમરયાળી આંખો માં
દેખાતો નિદોર્ષ પ્રેમ
મારા અનરાધાર આંસુ ના ટિપા ને વરસાવી ગયો....

-