ए झूठ ! तू अपने छलावे पे इतना गुरूर मत कर ।
मेरा सच बड़ा जिद्दी है वो अपनी मंज़िल ढूंढ़ ही लेगा ।-
5 JAN 2019 AT 0:41
24 JAN 2018 AT 16:15
સાવ એવું પણ નથી
કે મને તારી યાદ નથી આવતી.
હા ! તને યાદ કરું છું તો
ચહેરા પર પહેલાં જેવું
સ્મિત ચોક્ક્સ આવી જાય છે,
પરંતું એ સ્મિતમાં પહેલાં
જેવી મીઠાશ નથી હોતી.
~ આયામ
#અધૂરી_ડાયરી-