QUOTES ON #YAAD_HAMESHA

#yaad_hamesha quotes

Trending | Latest
23 JUN 2022 AT 9:48

પ્રેમ કરતાં કરતાં
તને થયેલાં પરસેવાને
કદાચ
મારા છેલ્લા શ્વાસ
પંખો નાખી રહ્યાની
તને પ્રતીતિ થશે
ત્યારે પણ...

--પન્ના નાયક

-


29 NOV 2022 AT 11:04

कभी मिलते आमने सामने तो बताते तुम्हे,
पाने से ज़्यादा तुम्हे देखते रहने में दिलचस्पी है हमें...

#yaad_hamesha

-


26 DEC 2022 AT 18:02

આપણે બંને
અતિસૂક્ષ્મ નાદ શા
અનાહત શા

-


25 DEC 2022 AT 7:28

ગજબનું આકર્ષણ હતું એનાં એ કથનમાં
'જવું જરૂરી છે?'
આહા!
ચારેકોરથી ભીંસતાં કાળામસ અંધકારને જાણે
લાત મારી હોય!

એ નહીં રહે તો
એની આભાના તેજથી ઝળઝળતું મારું અસ્તિત્વ
થઈ જશે તરત જ
નામશેષ.

#અનુમિતા
#yaad_hamesha

-


23 DEC 2022 AT 7:31


ના, આ તો
વિરામ જ હોઈ શકે, ફક્ત વિરામ
મારા શ્વાસ તો ચાલી રહ્યા છે!
આ અંત શી રીતે હોઈ શકે?
ન હોઈ શકે
આ અંત હોઈ જ ન શકે...

#અનુમિતા

-