Wish you a very Happy Republic Day to all of You...🇮🇳
-
9 JUN 2019 AT 10:50
જીવનમાં નાની સફળતાથી જ એક દિવસ મોટી સફળતા પ્રાપ્ત થાય છે.
One Year Completed of My Instagram Page...🎊🎉
@the_d_vichar_
#the_d_vichar_-
6 JUN 2019 AT 14:57
1 JUL 2019 AT 7:12
આજના સમયમાં ભગવાન, મા-બાપ અને ગુરુ પછી જેના પર વિશ્વાસ રખાય છે તે Doctor છે.
National Doctor's Day
#the_d_vichar_-
5 OCT 2019 AT 23:20
3 AUG 2019 AT 22:25
મિત્ર એ જીવનરૂપી Recipe માં વપરાતું સૌથી મહત્વનું દ્રવ્ય છે.
Happy Friendship Day👬👫👭
#the_d_vichar_-
20 JUL 2019 AT 12:56
નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો પોતાની જાત પર વિશ્વાસ કરી જોજો
પરિણામ સારું જ આવશે.
#the_d_vichar_-
6 JUL 2019 AT 7:42
8 JUN 2019 AT 9:02
જીવવાની મજા ત્યારે આવે જ્યારે તમને ખબર હોય કે લોકો તમારો ઉપયોગ કરી રહ્યા છે, તેમ છતાં તમે નિઃસ્વાર્થ ખર્ચાઈ રહ્યા હોવ.
#the_d_vichar_-
1 OCT 2019 AT 19:57
પોતાની ભૂલ સ્વીકારવી એ ઝાડું લગાવવા સમાન છે કે જે બધાને ચમકદાર અને સાફ બનાવે છે.
- Gandhiji (Bapu)
Happy Gandhi Jayanti (150 Years)
#the_d_vichar_-