મસાલેદાર ખોરાક ખાવાથી મગજમાં serotonin જેવા happy hormones ઉત્પન્ન થાય છે. જે depression અને ગુસ્સાનો સામનો કરવા સજ્જ બનાવે છે.
#the_d_fact_-
જ્યારે ભગવાન શિવએ ત્રિપુરાસુરનો વધ કર્યો ત્યારે બધાં દેવગણ કાશીમાં ગંગાઘાટ પર આરતી કરી અને દીપ પ્રજ્વલિત કર્યા. આ દિવસ દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે.
Happy Dev Diwali
#the_d_divine_-
તુલસી - પ્રકૃતિ અને પવિત્રતાની દેવી
અન્ય નામ: વૃંદા, કલ્યાણી, હરિહૃદયવાસિની
નિવાસસ્થાન: વૈકુંઠ, ભૂલોક, તુલસીનો છોડ અને ગંડકી નદી
અસ્ત્ર: કમળ, જપમાળા, દંડ અને કમંડલ
પ્રતીક: તુલસીનો છોડ અને તુલસીની માળા
વર્ણ: લીલો અને કાળો
પિતા: ધર્મધ્વજ
જીવનસાથી: ભગવાન વિષ્ણુ
સવારી: કમળ
શાસ્ત્ર: વિષ્ણુ પુરાણ, દેવી ભાગવત પુરાણ, વેદ
તહેવાર: તુલસી વિવાહ
Happy Tulsi Vivah
#the_d_divine_-
ભગવાન શ્રી રામે રાવણનો વધ દશેરાના દિવસે કર્યો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કંસનો સંહાર કારતક સુદ દશમીનાં દિવસે કર્યો હતો.
Kans Vadh
#the_d_divine_-
Dragon's Breath (chili pepper) વિશ્વનું સૌથી તીખું મરચું, એટલું તીખું છે તે ફક્ત ચાખવાથી જ આપણે મરી શકીએ છીએ.
#the_d_fact_-
બેસતા વર્ષનાં શુભ અવસર પર તમને અને તમારા પરિવારને હાર્દિક શુભેચ્છાઓ.
નૂતન વર્ષાભિનંદન 2079
Happy Bhai Dooj
#the_d_vichar_-