RAJA SIKOTAR
-
સિકોતર
તે જ્યારથી મારા હર્દય માં પગલાં કર્યા છે
મે ત્યાર થી શબ્દો ના ઢગલા કર્યા છે
📿 MY EVERYTHING SIKU RAM 📿
-
I AM VERY LUCKY BECAUSE SIKOTAR YOU HAVE IN MY LIFE
📿 My Everything Siku Ram 📿-
શું વેચી ને ખરીદું એ જિંદગી મારું તો આયખું મારી સિકોતર ના દરબાર માં ગીરવે પડ્યું છે
મારો રામ મારી સિકોતર
📿 My Everything Siku Ram 📿-
કેટલું જીવીશ એ તો ખબર નથી પણ
જેટલું જીવીશ એટલું માં સિકુ ના નામે જીવીશ
મારી સિંહણ સિકોતર ના વખાણ કરું કઈ રીતે
મારા શબ્દો માં એટલું જોર નથી......
આખી દુનિયા માં જઈ ને ગોતી લેજો સાહેબ
મારી મોજીલી SIKU જેવું બીજું કોઈ નથી
કેટલીક પળો અમે પણ ગુજારી છે સાહેબ
માં સિકોતર સાથે લોકો એને સમય કહે છે
અને અમે એને જિંદગી કહીએ છીએ....-
મને નથી ખબર કે વિધાતા એ મારા લેખ કેવા લખ્યા છે
પણ એટલી તો ખબર છે કે...
વિધાતા ને પણ પાને પાને સિકોતર લખવું પડ્યું હસે
મારો રામ મારી સિકોતર
📿 MY EVERYTHING SIKU RAM 📿-