🙇🏻♂️___તારા દશઁનથી જ મારી આંખોને આરામ મળે છે💖નસીબ વાળા છીએ કે તારા જેવી ❣️માતા👑🦁 મળી છે..
Everything is Sikotar-
અને સિકોતર ને ઓળખતા જજો
રામ તો જોયા નથી પણ હું તો મારી ❤️સિકોતર માં❤️ ના દીવા સામે નજર કરું ને એ જ મારો રામ
📿 સિકોતર સદા સહાયતે 📿-
નામ બોલી ને મન ને ખુશી મળે જેનો ચહેરો જોઈ ને હૈયું હરખાઈ જાય એ જ મારી લાડકવાયી માં સિકોતર
📿 સિકોતર સદા સહાયતે 📿-
દુનિયા દગો કરશે લોકો દગો કરશે પણ સાહેબ મારી સિકોતર ક્યારેય દગો નઈ કરે 🙏
📿 સિકોતર સદા સહાયતે 📿-
હે....માં સિકોતર એટલી ધીરજ આપ મને કે ગમે એટલી તકલીફ માં હોઉં પણ તારા પર નો વિશ્વાસ ના ડગે માં મારા હાચા દિલ નો ધબકારો મારી સિકોતર
📿 સિકોતર સદા સહાયતે 📿-
કોણ કહે છે કે તારા દરબાર માં માંગવા વાળા ગરીબ હોય છે મારી સિકોતર માં જે તારા દરબાર માં પહોચી જાય છે ને એ જ સૌથી મોટો ખુશ નશીબ હોય છે
📿 સિકોતર સદા સહાયતે 📿-
એના જીવન માં ક્યારેય અંધારું નાં થાય જેનો દિવસ માં સિકોતર ના નામ થી શરૂ થતો હોય
📿 સિકોતર સદા સહાયતે📿-
દિવસો હોય દુબળા તે દી જગત મેણાં બોલે પણ એમાં મુંજાઈ ના જવાનું હોય એક દી ના સમયે મારી માં સિકોતર સોના ના સૂરજ ઉગાળશે
📿 સિકોતર સદા સહાયતે 📿-
વખા ની વેળા જતી રહેશે સુખ ની ઘડી કાલ આવશે સમય મારો પણ મજબૂત આવશે એ પણ મારી સિંહણ સિકોતર લાવશે
📿 સિકોતર સદા સહાયતે 📿-