બંને સાવ એકલવાયા
એક તારું સ્મિત ને
બીજી 'અનેરી' ની પ્રીત-
4 NOV 2018 AT 12:04
એ સાંભળ ને..
તું જ્યારે જ્યારે સાથે હોય છે ને ત્યારે ત્યારે વાતાવરણમાં અલગ સુગંધ પ્રસરે છે. પાનખર પણ વસંત લાગે છે. શ્વાસમાં જાણે ઓક્સિજનની જ્ગ્યાએ તું ફેલાય જાય છે.-
4 NOV 2018 AT 23:21
કાશ એવું પણ થાય
તું હસે ને હોઠ મારા મલકાય
તું રડે તો આંખ મારી છલકાય
-
4 NOV 2018 AT 14:03
જાણું છું તું મારી આસપાસ જ છે
પણ નરી આંખે હું તને જોઈ નથી શકતી...-
4 NOV 2018 AT 12:33
બધું બરાબર છે
લોકો, સમય, તેહવાર બધું બરાબર છે પણ આ બધાં માં તું કેમ બરાબર નથી?-
9 FEB 2020 AT 23:51
ये कैसा है मंजर मेरे दरमियां आजकल ।
खुद को तलाशता हू खुद मे मै आजकल ।।-