QUOTES ON #MALHARTHAKAR

#malharthakar quotes

Trending | Latest
9 DEC 2019 AT 16:06

वो सोचता है हरपल मुझको,
जैसे मैं कहीं खोई हूँ उसमें,

यादों की एक भरी दुपहरी,
गुलाबों सी मैं बोई हूँ उसमें,

करता है सबसे मेरी ही बातें,
हर साँस सी समाई हूँ उसमें,

पगला है थोड़ा दीवाना मेरा,
मैं भी थोड़ी खो गई हूँ उसमें।

-


28 DEC 2017 AT 22:42

Anything you emmit to someone,
Will surely reflect back to you,
So emmit good vibes,
It will get you best tribes.

-


19 OCT 2020 AT 19:25

તે દિ તમને સમજાશે
કે કોઈ આમ મુકીને ચાલ્યું જાય
એમ તમને કોઈક મુકીને ચાલ્યું જશે
તે દિ તમને સમજાશે
ઘર ના ઉંબરે સાથિયો કરવા કંકુ ખુટશે
તે દિ તમને સમજાશે
કે વાયરા થી બારણું અથડાય તો ઠીક
પણ એ બારણું જો કાયમ માટે બંધ થઈ જશે
તે દિ તમને સમજાશે
કે સઘળું છોડ્યા બાદ ક્યાંક કોઈ જગ્યા એ
ધર નું નાનું એક ચિત્ર મળશે
તે દિ તમને સમજાશે
બધું ય શાંત હશે ને સાવ નર્યો તાપ હશે
ને જો અગાશી તમને ભીની મળશે
તે દિ તમને સમજાશે
ખોળો છે ખભો છે ને એક બીજાની આંખો ય છે
વહેવું હોય એટલું વહી જજો
આ બધું જો એકલા માં કરવાનું થશે
તે દિ તમને સમજાશે

-


2 APR 2019 AT 1:43

hu mane sodhya karu
pan hu tane paamya karu
tu lai ne Aave laagni no melo re..
saath Tu Lambi Madal no
saar tu mari gazal no...
Tu aduri Varta no Chedo re..

mithadi aa saza che
Dardo Ni Maza Che
Taro Virah Pan Lage Valo Re....

Vahalam..Aavo ne Aavo ne.
Vahalam..Aavo ne Aavo ne.......
Mandi Che Love Ni BHavaai

-


20 JUN 2018 AT 1:30

શબ્દો મારા તું
શ્વાસ મારા તું
વિચાર મારો તું
વિશ્વાસ મારો તું
કેવો આ સંબંધ 'સેતુ'
'અનેરી' તારા માટે કાંઈ નહી
પણ મારા માટે બધુ જ તું.

-


1 JUN 2018 AT 20:33

One thing to understand from film Love ni Bhavai is experience matters.
It took 24 breakups for SAGAR to get a girl like RJ ANTRA

-


20 JUN 2018 AT 9:44

બધુ જ છે 'અનેરી' ની જીંદગી માં
બસ માત્ર 'સેતુ' તારી કમી છે ..

-


2 MAY 2021 AT 20:55

જાણે અજાણે એ દોડી આવે રે...
જોને પરાણે બધું ભુલાવે રે...
મન મેળો... મન મેળો..

-