QUOTES ON #KATHIYAWADI

#kathiyawadi quotes

Trending | Latest
30 SEP 2020 AT 23:47

.
.
.

-


31 MAR 2020 AT 21:36

अपनों का और गैरों का मुझे जान है प्यारा
तभी तो पड़े हैं बंद कमरे में बेसहारा।corona

-


30 AUG 2019 AT 19:52

साहेब याद करवा माटे मोबाइल नी जरुर नथी,
खाली 2-3 हेडकी आवे ते पण चाले यार❤

-



🙏👑

-


21 DEC 2019 AT 10:37

Sweet words are not always true,
True words are not always sweet...
But no matter what words can say,
Because action will always tell the truth...
'Good Morning'
"Have a Good Day"
🙏🏻 Jay Shree Krishna 🙏🏻

-


17 JUL 2019 AT 19:07

કહેવાને નાદાન છું, પણ સ્વચ્છંદી આઝાદ છું.
એક ઝાટકે માથાં ઉતારું, એવો હું વિકરાળ છું.

હું તલવારો ને નઈ, હું શબ્દો ને આધાર છું.
કોઈ આંખોનો નશો નથી, હું ચારણ કહુંબો ધરનાર છું.

-



💯💯

-


30 OCT 2020 AT 16:47

हम काठियावाड़ी लोगो की
खानी और वाणी
दोनोही चटपटी होति है

-


17 OCT 2022 AT 1:56

આંખોમાં કાજળ,
મનમાં બહું બધી આશા,
હોઠ પર ગુજરાતી ભાષા,
ક્યારેક કયારેક હું ડરી જાવ છું,
ભીડમાં થોડીઘણી ગભરાઈ જાવ છું,
અમદાવાદની માટીને પ્રેમ કરું છું,
કાઠીયાવાડના મારામાં સંસ્કાર છે,
પ્રેમ છે મારી અભિલાષા,
આંખોમાં કાજળ,
મનમાં બહું બધી આશા,
હોઠ પર ગુજરાતી ભાષા...

-


13 AUG 2020 AT 20:02

Koi apdu nathi aa duniya ma ...
Yaad rakhjo ..
Duniya swarthi che ..ane swarthi rehse..

-