QUOTES ON #NEWમંત્ર

#newમંત્ર quotes

Trending | Latest
29 OCT 2021 AT 14:24

#New મંત્ર

પૃથ્વી નો છેડો ,
માતાનો ખોળો

- Shana Malek

-



#New મંત્ર

પોતાના કમ્ફર્ટ લેવલ
મુજબનો ટાઈમ પાસ
એટલે "સંબંધ."

- Shana Malek

-



#Newમંત્ર

જ્યારે પોતાના માટે ઓછું અને
બીજાના માટે વધારે વિચાર કરતા
હોય ત્યારે અનુભવાતી પરિસ્થિતિ
એટલે
"તણાવ","બેચેની" અને "હતાશા"

-Shana Malek

-



#Newમંત્ર

તાળાનું અપડેટેડ version એટલે "પાસવર્ડ"

—Shana Malek

-



#Newમંત્ર

"આત્મવિશ્વાસી બોલ નું ભંડોળ
એટલે
અનુભવો નો દરિયો"

-Shana Malek

-



#Newમંત્ર

જીવનની દરેક સમસ્યાનો
"toll-free" નંબર એટલે
"માણસનું ઈશ્વર સાથેના
મિલનનો મોકળો માર્ગ."

-Shana Malek

-



#Newમંત્ર

માણસ ની ખુશીઓને છીનવી
લેતી પરિસ્થિતિ એટલે માણસનું
"જરૂરિયાત થી વધુ વિચારવું તે"

-Shana Malek

-



#New મંત્ર

જાણતો બધું હોય પણ
બોલતો કંઈ ન હોય તેવી વ્યક્તિ
એટલે " અઘરો માણસ "

-Shana Malek

-



#Newમંત્ર

ક્યાંક આપી દઈ તો ક્યાંક થી માંગી લઈને
સમસ્યાઓના ઉકેલનો છેલ્લો રસ્તો એટલે "માફી"

-Shana Malek

-



#Newમંત્ર

માનવી પરથી વિશ્વાસ ઉઠી જતા
શરૂ થતી નવી આશ્વાસન રૂપી વચન
આપવાની રીત ઍટલે "સોગંદ"


-Shana Malek

-