Everyone has own weapons and anyone can protect own defects. It's up to us only how best be optimistic in all odds. #Kunjkalrav
-
When ever you feel someone, somehow deach you in something; be alert.
Don't worry about that ignorance feeling. Just be normal & wait for your turn to realise that same feelings to relevant person.
#Kunjkalrav-
What is moral support?
When you feel someone is there for you like anything, unconditionally.
#Kunjkalrav-
Physical #Disability is just a state of bodies lack of healthy Life. Should not be effected to educational, social and economical #Life. #KunjKalrav #WorldDisabilityDay
-
यूं तो इन्तजार खत्म हो चला था और;
उनके दीदार का ये आलम था हम पे,
दिल चाह कर भी गुस्ताख न हो सका,
बंद होंठ न खुले; न पलकें झुक सकी।
#कुंजकलरव-
ક્યારેક ભીની સંકેલાઇ જાય તો ક્યારેક ઉઝરડા પડે એટલી બધી ખરડાઈ જાય. કોઈવાર ચુપચાપ ક્યાંક સંતાઈને બેસી જાય તો ઘણીવાર બંડખોર થઈને ઉધામા મચાવી દેતી હોય છે આ લાગણીઓ.
કોઈને માટે ખુંવાર થઈજાય તો કોઈ માટે ખૂંખાર! એને સમજાવેય વળી કોણ? છે કોઈનામાં એવી હિંમત કે કૂનેહ કે નીડરપણે કે પછી સાલસતાથી એને ફોસલાવી દે. અવળચાંડાઈ પર ઉતરે તો બધીજ ગોઠવેલ બાજી આ લાગણીઓ બગાડી શકે છે અને જો ડાયી થઈને વર્તે તો ભલભલાને તાબે કરી શકે એવી બળુકી હોય છે. ઓને જો તમે સારીનરસી બાબતે તમારા હિસાબે નિયંત્રિત કરીને રહ્યા તો જાણે તમે જંગ જીત્યા! બીજું જોઈએ જ શું? ઇચ્છિત ફળ આપનાર ઈલ્મી બનીને રહે તમારી પાસે જો એને તમે સમજી શક્યા અને સમય, સંજોગ મુજબ સમજાવી શકવામાં સફળ થયા તો... #લાગણી #KunjKalrav-
જવાબદારી કોઈને માટે હક છે,
તો કોઈની ફકત ફરજ.
તમારી પાસે કયા પ્રકારની છે,
તેનું વિશ્લેષણ જાતે જ અવારનવાર કરતાં રહેવું.
#Kunjkalrav-