QUOTES ON #હારી

#હારી quotes

Trending | Latest
23 JUL 2021 AT 7:38

એક દિવસ ખ્વાહિશોં થી હારી ને
મેં પણ હકીકત થી દોસ્તી કરી લીધી .

#૨૦૧/૩૬૫

-


1 OCT 2018 AT 12:14

રોજ શબ્દોનાં સુંદર સંયોજન સર્જાય છે,
છતાં કોઇના મૌન સામે હારી જવાય છે...!!!

-


22 NOV 2021 AT 7:31

આમ તો ઘણી બાજીઓ હું જીતી જાઉં છું .
પણ તને પામવામાં મને મારી હારનો અણસાર લાગે છે .
જીવનમાં બધું જ મેળવી ચૂકી છું છતાં ,
કોણ જાણે કેમ ફક્ત અને ફક્ત તમારો જ અભાવ લાગે છે .

#૩૨૨/૩૬૫

-


1 OCT 2018 AT 13:00

જ્યારે મૌન થઈ જાય કોઈ લાગણીશીલ વ્યક્તિ
ત્યારે જ તો કવિતાનું સર્જન થાય છે

-


2 FEB 2022 AT 0:36

જાણીને બધું પણ એ માણસ અજાણ હતો
સમયને પણ શું કેહવું , ઘણો ભરમાળ હતો
એ સમય શું ચૂકી ગયો કેહતાં , કે છે લાગણીઓ મને પણ
કેહવા વાળા તો કહી ગયાં , એ ઘરનો "કાળ " હતો
વધું ઉતર્યો છે ઊંડો હજુ પણ , હર એક ના મનને જાણવા
એનો આ મીજાજ જ એનાં પ્રેમ નો પ્રમાણ હતો
રહી છે એની ધૂંધળી ઝાંખી , હરેક પથ્થર નાં કાળજે
શોધ્યો ઉપરે ઉપરે જ , ઊંડાણ એ પણ ખાણ હતો— % &

-