🌳સ્લોગન🌳
'વૃક્ષ કાપી કુદરત સાથે ચેળા કરશો,
આત્મજનને હૉસ્પિટલ ભેળા કરશો.'
🌳🎋🌳🎋🌳
'પ્રેમથી વૃક્ષ વાવશે જો આજની પેઢી,
સારા ફળ ખાશે તો જ આપની પેઢી.'
🎋🌳🎋🌳🎋
'સોશિયલ મિડીયામાં જ ચારેકોર વૃક્ષ છે આજે,
એ જ તો અફસોસ ભારોભાર વૃક્ષને છે આજે.'
🌳🎋🌳🎋🌳
માનવ ચોક્કસ વાવ તું, કા વૃક્ષ કા વેલ,
નહીંતર સહેવા પડશે કુદરતનાં આકરા ખેલ.'-
5 JUN 2021 AT 0:14
10 NOV 2019 AT 22:51
જૂનુ સ્લોગન:
અતિ ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
નવું સ્લોગન :
અતિ લાગણીશીલ હોવું જીવન માટે પ્રાણઘાતક છે.-