दुश्मनी हो जाती है मुफ़्त में सैकड़ों से 'साहब'.
इंसान का बेहतरीन होना भी एक गुनाह है..।।
982 582 1003-
કોના નસીબમાં શું છે એ કોણ કોને સમજાવે ,
સાહેબ
રોજ હીબકા ભરતી આ લાગણીઓને,
નસીબની ઓળખાણ કોણ કરાવે..
982 582 1003-
કંઈક અલગ જ સંબંધ છે
તારો ને મારો
ના તે ક્યારેય બાંધ્યો
ના મેં ક્યારેય છોડ્યો...-
કંઈક અલગ જ સંબંધ છે
તારો ને મારો
ના તે ક્યારેય બાંધ્યો
ના મેં ક્યારેય છોડ્યો...
982 582 1003-
એવું પણ..
Stethoscope હોવું જોઈએ
જેમાં...
ધબકારા સાથે...
વેદના પણ સંભળાય.
982 582 1003-
કેટલાક સંબંધો ઉઘાર જેવા હોય છે
નિભાવવાના ઓછા ને ચુકવવાના હોયછે..
982 582 1003-
"फायदा"
बहुत गिरी हुई चीज़ है,
लोग उठाते ही रहते हैं.....
🍁🍁🍁
982 582 1003-
વાણીથી માફ કરવા માટે સમય
નથી લાગતો,
પણ..
હૃદયથી માફ
કરવામાં જીન્દગી નીકળી જાય છે.
982 582 1003
-
जो नहीं है हमारे पास वो “ख्वाब” हैं,
पर जो है हमारे पास वो “लाजवाब” हैं.
982 582 1003-
આ માર્ચ એન્ડિંગ માં જીવનનું સરવૈયું તપાસવા ની ઇચ્છા થઇ
જોયુ તો "પ્રેમ, હુંફ, લાગણી"
ના ખાતા જ ગાયબ હતા,
"મન ના મુનીમ" ને પુછ્યું, તો કહે સાહેબ વર્ષો થી એની સાથે કોઈ
"લેવડ દેવડ" થઈ જ નથી
982 582 1003-