Today
A READER
Tomorrow
A LEADER....!-
Sukhdev Bhanderi
285 Followers · 15 Following
Joined 29 June 2018
15 DEC 2020 AT 7:19
then I think that brightness
will be near me,
in shorter period of time.............-
18 NOV 2020 AT 9:53
6 NOV 2020 AT 19:42
મારી ગઝલમાં જીવન શબ્દો બનીને સમાઈ ગયું
જાણે કોઈ કાજળ આંખોમાં આવીને અંજાઈ ગયું,
યાદોમાં આજે બંધ આંખે રોવાઈ ગયું
જાણે કોઈ સમણું આંખોમાં આવીને ખોવાઈ ગયું,
રસ્તો જાણીતો છતાં પાછું વળીને જોવાઈ ગયું
મળીશું ક્યારેક કોઈ ભીડમાં એવું માનીને થોડું હસાઈ ગયું,
ઘણું છૂટી ગયું મારું મારાથી એટલે મૌન રહેવાય ગયું
કોણ માનશે મારી આ વાતને
કે જીવન આવું પણ જીવાઈ ગયું ,
#કલાકાર
-
15 SEP 2020 AT 22:31
કારીગર છું સાહેબ!
" કલા " ની માટીથી
જીવન ને સજાવું છું ....
કોઈ ને ' બેકાર ' તો
કોઈ ને ' કલાકાર "
નજર આઉં છું ......
#કલાકાર
-