लाल रंग बहुत सी चीज़ों का होता है पर ये लाल रंग देश के लिए खून बहे उसका हो या सिंदूर का बहुत मायने रखता है।
गर्व है हमारी इंडियन आर्मी, एयरफोर्स और नेवी पर।
#ऑपरेशन सिंदूर # जस्टिस-
હાસ્ય અને સ્મિત આ બેય બાબત કોઈને પણ ખુશ કરવા પૂરતી હોય છે, પોતાની જાતને પણ ખુશ કરવા આ અક્સીર કુદરતી દવા કે બક્ષીસ છે,આ દવા ની કોઈ જ કિંમત નથી પરંતુ તે અણમોલ છે.. હસો અને હસાવો...બાળકો સાથે હસો,સારા શ્રોતા બની હસો,અરે! જાત પર પણ હસો..મજા આવશે..
-
In India,press has freedom to express their thoughts and points out about current issues, but sometimes they can't express openly about government's failure..
Press is the voice of the people in the democratic country like India.
World press freedom day..-
the most expressive way of representing our self... most relief able feeling ever...ye wo sukoon hai jo labzo mein bayan nahi kr sakte
-
उसने पूछा; कौन सा मजहब?....इंसानियत वो बोला
उसने फ़िर से पूछा, मजहब बताओ..
" मोहब्बत, सुकून,अपनापन....
उसे गुस्सा आया , झल्लाया, चिल्लाया..
फिर वो बोला आप का कौन सा मजहब?...
हैवानियत? दरिंदगी...-
ગુજરાતી સાહિત્ય, હિન્દી સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય અને મારું પ્રિય અંગ્રેજી સાહિત્ય...આ બધા ના જાણીતા લેખકો , નવલકથાકાર, કવિ આ બધું વાચી વાંચી આંખે ચશ્મા આવી ગયા .. તમામ સાહિત્યકાર મારા માટે ઇષ્ટ દેવ છે જેમણે પુસ્તક રૂપી સમૃદ્ધ ખજાનો આપ્યો અને એમને કૃતાર્થ કર્યા..
-
Dear Sunita Williams ,
અખિલ બ્રહ્માંડ ગમન કરી ફરીથી ધરા આગમન આપે કર્યું, તે પણ આટલા લાંબા સમય બાદ... ગ્રહ નક્ષત્ર ની અનેરી દુનિયા માં વિચાર્યા બાદ ફરીથી આ પૃથ્વી ના ગુરુત્વાકર્ષણ બળે આપને પાછા સફળ પૂર્વક બોલાવી જ લીધા...
સાચું જીવતું જગતિયું આ ને જ કહેવાય.-
આજ હું સખી
શંભુ રંગે રંગાવા
શિવાલા ચાલી
આંતરરાષ્ટ્રીય હાઈકુ દિન અને રંગ પંચમી ની શુભકામના...-
Humare liye Holi 🎇 diwali ban gayi...
Celebration 🎉 to banta hai....!!!!-
Finally... Champion 🏆
Ab pakistan me aur kitne Tv tudvaoge.... 😂 Jale pe namak...
Dil jeet liya .....-