Siddharth Chhaya   (सिद्धार्थ)
724 Followers · 63 Following

Accidental writer and a friend for life.
Joined 5 October 2016


Accidental writer and a friend for life.
Joined 5 October 2016
16 JUN 2020 AT 21:41

"When you accept the fact that nothing is going tochange for a while but still, you are ready to wait for things to change for the good and keep living like you are now, life will definitely look beautiful."

🙂

-


14 JUN 2020 AT 21:34

"जीवन एक संघर्ष है, पर वो संघर्ष हमारा ख़ुद का है और हमें अकेले ही उसे लड़कर जीतना है।"

-


13 JUN 2020 AT 21:36

"સાહેબ તમે તો અમારા પૈસા બચાવ્યા" આવું એમેઝોન પ્રાઈમ પર ગઈકાલે રિલીઝ થયેલી ફિલ્મ 'ગુલાબો સીતાબો' માટે કહેનારા લોકો પણ મળશે તમે જોજો!

🙄

-


12 JUN 2020 AT 22:42

"आज तो आ ही गया था इज़हार-ए-मुहब्बत मेरे लबों तक, पर तेरी हंसी ने उसे सील दिया!"

-


11 JUN 2020 AT 21:59

"આપણે શું કરીએ છીએ એમાં આપણા કરતાં બીજાને વધુ રસ હોય છે!"

-


10 JUN 2020 AT 21:07

"कभी कभी लोहा गरम हो तब हथौड़ा मारने से दूर रहना भी अच्छा होता है और फायदेमंद भी।"

-


8 JUN 2020 AT 21:08

"हंसी तेरे चेहरे पे कायम रहे,
तेरी हंसी से चलती है सांस किसी की।"

-


7 JUN 2020 AT 19:14

બે લિબરલ પત્રકારોનો ટેલિફોનિક સંવાદ:
લિપ 1: "અમેરિકામાં જબરું થયું નહીં?"
લિપ 2: "હા એકદમ દુઃખદ. આપણે પણ એના વિષે કશું લખવું જોઈએ."
લિપ 1: "હા ચાલો આપણે આવતા એક અઠવાડિયા સુધી મોદી વિરુદ્ધ લેખો અને ફેસબુક સ્ટેટ્સો લખીએ."
લિપ 2: "યસ! ડન."
👍
#ઊડતાં_તીર

-


7 JUN 2020 AT 12:14

Whenever you try to express your opinion that one can live without Chinese products easily but it will take some time to happen, immediately a left-liberal and Congress tilted neutral will jump into the discussion and say it is next to impossible!

-


6 JUN 2020 AT 17:34

આજકાલ ગુજરાતી ન્યૂઝ ચેનલ્સ બે જ પ્રકારના સમાચારો આપે છે...

૧. આજે ગુજરાતમાં કોરોનાના કેટલા કેસ વધ્યા



અને

૨. આજે ગુજરાત કોંગ્રેસના કેટલા ધારાસભ્યો ઘટ્યા

🙄

-


Fetching Siddharth Chhaya Quotes