Shubham joshi   (Shubh joshi (Asur))
1 Followers · 4 Following

Joined 23 April 2021


Joined 23 April 2021
15 SEP 2022 AT 19:03


કોઈ સાથે રહી ને પણ દુઃખી છે , તો કોઈ વિરહ માં પણ સુખી છે.

કોઈ પ્રેમ માં ભીંજાઈ ને પણ દુઃખી છે તો કોઈ પ્રેમ નું ટીપુય ના જોયું હોય એવા સૂકા રણ માં પણ સુખી છે.

કોઈ પ્રેમ ને પામી ને પણ દુઃખી છે તો કોઈ દિલ તોડાવી ને પણ સુખી છે.

કોઈ તળાવ ની વચ્ચે બેસી ને પણ દુઃખી છે તો કોઈ ફક્ત મૃગજળ જોઈ ને પણ સુખી છે

કોઈ રાજમહેલ માં પણ દુઃખી છે તો કોઈ ઝૂંપડા માં પણ સુખી છે.

તું કહે છે કે તું મારા વગર સુખી છે ,પણ તું જેની સાથે છે એ તારી સાથે રહી ને પણ દુઃખી છે .

-


4 JUL 2022 AT 9:57



Love is red fire, burning red bright,
Burning lover until he die,
What irresponsible hand or eye,
Could create love that BLOODY red bright?

In every distanced and dark night
One Romeo’s soul dies inside his life,
On what time he aspire?
To create that thing, which is killer like fire.....?

And what word and what the action,
Could kill his will, and kill his desire?
And when thy action affecting the thing,
Jealousy and self esteem winning their ring.....

With what the hand and with what the bow?
you throw the shaft
which ll kill him slow,
With what thought you created the lion?
Which would kill any human desire

When the stars down their spears,
And water'd heaven with their red tears:
Did he smile his work to see?
Did he who made the chocolate pastry that testy

Love is red fire, burning red bright
Burning lover until he die,
What irresponsible hand or eye,
Could create love that BLOODY red bright....

- SAM

-


5 APR 2022 AT 1:02

ક્યાંક પોતાના નડ્યા તો ક્યાંક પારકા નડયા,
ક્યાંક દુશ્મનો નડ્યા તો ક્યાંક મિત્રો પણ નડયા,
પણ તારી અને મારી વચ્ચે કશુંય નડતર ન હતું,
ત્યાં મને મારા જ સ્વપ્નાઓ નડયા.
જ્યાં ગુમાવો ત્યાં જ શોધવું એ સાચું પડ્યું હવે,
આખરે તારા જ ફળીયે થી જડ્યું મારું દિલ મને,
તમારી વાળ ની લટ જ્યારે તમારા રૂપાળાં ગાલ ને અડે છે,
ત્યારે પાનખર માં પણ વસંત ની જેમ ફૂલો ખીલે છે.
તમારી આંખ ની ગોફણ થી નજર છૂટે છે ત્યારે ,
ખબર છે હ્રદય માં કેવું બાકોરું પડે છે.
ગઝલ સાથે ગણા કાંકરી ચાળા કર્યા ત્યારે,
હવે જ્યારે ગઝલ લખવા બેસુ તો તું જ નજરે પડે છે.
પર્વતો કુદનારો વખતે સહેજ માં ભાંગી પડ્યો ,
કારણ કે આ વખતે ડુંગર થી નહી પણ આ વખતે કોઈ ની પાપણ એ થી પટકાયો હતો.
' અસુર ' ઊભો તો થઈ ગયો , પણ તારા સ્મિત એ પાછો તોડી પડ્યો મને.
તું કહે તો માથું હાથ માં લઇ ને મળવા આવું પણ તને હાથ જોડી ને મળવા નહિ આવું.

- અસુર

-


17 MAY 2021 AT 10:01

Logo ne kaha ki shaher me toofan aya hai,
Mene bhi kaha ayega kaise nahi...
Usne ankho me aaj KAJAL jo lagaya hai..

-


16 MAY 2021 AT 17:14

સાહેબ કુબેર નો ખજાનો લઇ ને બેઠો હતો એના સ્મિત નુ મુલ્ય તોલવા,
કુબેર પણ કંગાલ લાગ્યો એના સ્મિત આગળ.

-


13 MAY 2021 AT 16:07

Me sabko apni tarah khush dekhna chahata hu,
Bas dikkat itni si hai , muje koi khush dekhna nahi chahata

-


6 MAY 2021 AT 1:40

Manjil ka to pata nahi , par kyu na safar saath me kara jaaye
Jaana kaha hai pata nahi par kyu na ek sath ek hi rashte pe chala jaye..

Thodi gumshuda tum ho,
Thoda bhatka sa me hu...

Ungali de raha hu me ,
hath mera tham le tu....

Thodi bikhri si tu,
Thoda tuta sa mein..

Thodi barish me bhigi si tu,
Thoda gila sa mein...

Thodi pahechani si tu,
Thoda anjana sa mein..

Thodi dari si tu,
Thoda sahmna sa mein..

Dil tuta hua hai tera,
Zakhm khaya hua hai mera..

Tuje sambhalunga mein,
Mera dil sambhalana tu..

Hamara safar asan banaunga mein,
Haseen banana tu
Bas itna sa kahunga ki pure safar tuje sambhalunga aise....... Jaise Rudraksh ki mala jaisi tu, aur usko sambhale dharan kiye hua shankar sa mein..

-


3 MAY 2021 AT 9:31

ડર લાગે છે ..

કદી દુશ્મનનો ના ટોળા ની સામે ના ડરેલો હુ ...
તારા થી દુર થાવાનો મને ડર લાગે છે...

તને મળયો નથી છતા પણ ,
તને ગુમાવનો ડર મને લાગે છે .

તારા વિશે વિચાર પણ શું કરુ ,
તને વિચારો મા પણ ખોવાનો મને ડર લાગે છે .

આતે કેવી ગાંડી લાગણી ઉમળી છે તારા માટેની,
કે કોઇનો પણ સામનો કરતા ના ડરતો હૂ,
તારા વિના ના જીવન ની એકલતા ના વિચાર થી પણ ડર લાગે છે.

તું એ ના પુછીશ કે કેટલો ડર લાગે છે.
અસુર ને દૈવીય પ્રકોપ નો જેટલો ડર લાગે છે,
એટલો ડર આ 'અસુર' ને તારા થી પોતાને દુર જોવામા લાગે છે.

આતો પ્રેમ છે અને તારા થી વિરહ નો ડર છે,
નહિ તો 'અસુર' ને વિનાશ નો પણ ડર કયા લાગે છે.

-


23 APR 2021 AT 15:17

Love is red fire , Burning red bright,
Burning lover until he die,
What irresponsible hand or eye,
Could create love that red bright?

In every distanced and dark night
One romeo'soul die inside his life,
On the what time he aspire?
To create that thing, which is killer like fire..

And what word and what the action,
Could kill his will , and kill his desire?
And when thy action affecting the thing,
jealousy and self esteem winning thier ring..

With what the hand and with what the bow?
you throw the shaft,which ll kill him slow,
With what thought you created the lion?
Which would kill any human desire

When the stars down thier spears,
and water'd heaven with their red tears:
Did he smile his work to see?
Did he who made the chocolate pastry that testy

Love is red fire, burning red bright
Burning lover until he die,
what irresponsible hand or eye,
Could create love that BLOODY red bright..
-Shubh joshi (Asur)

-


Seems Shubham joshi has not written any more Quotes.

Explore More Writers