દોર સમયની હોય ભલેને તંગ
ઉડતો રહે સદા જીવનનો પતંગ
ક્ષણે ક્ષણનો માણો પૂરો આનંદ
ના ખૂટે કદી ઉત્સાહ અને ઉમંગ.
-
Shreyas Trivedi
(શ્રેયસ ત્રિવેદી)
16 Followers · 6 Following
Joined 3 October 2018
14 JAN 2022 AT 12:29
14 JAN 2022 AT 12:28
દોર સમયની હોય ભલેને તંગ
ઉડતો રહે સદા જીવનનો પતંગ
ક્ષણે ક્ષણનો માણો પૂરો આનંદ
ના ખૂટે કદી ઉત્સાહ અને ઉમંગ.
-
4 JAN 2022 AT 18:44
सफर जिन्दगी का वैसे तो मजेदार है,
गर जितना मिला उतना स्वीकार है।-
1 JAN 2022 AT 10:02
नया दिन आया खत्म हुई है रात
करो नए साल की शुभ शुरुवात
अच्छा बुरा जो भी है वक़्त गया
अब नये जोश से होगी मुलाकात
-
19 DEC 2021 AT 22:42
हमें सब से बस इतना वादा निभाना है,
जो भी मिलेगा उसको हँसाते जाना है।-
16 DEC 2021 AT 14:53
ઊંચે આભ અટારી છે
ત્યાં ઈચ્છાઓ મારી છે
જે હતું તે તને જ આપ્યું
મારી પાસે બસ લાચારી છે
છોકરાઓ બધા શહેરમાં
ગામડે તો માં બિચારી છે
જીવતો રાખે મને એ ઘટના
સતત,શાંત ને એકધારી છે
એક પણ ક્ષણ નથી છોડવી
જિંદગી સૌને બહુ પ્યારી છે
ખુશીઓનું ખાનગીકરણ થયું
બધી જ પીડાઓ સરકારી છે-
4 DEC 2021 AT 22:34
ઠંડીની શુષ્કતા અને વિરહની વેદના,શિયાળું રાત વધુ ગોઝારી લાગે છે;
હુંફાળા શ્વાસ અને વીંટળતા હાથ,એક અધૂરી આશ એકદમ નોંધારી લાગે છે.
-