20 JUN 2019 AT 11:57

ચાલ,આજે થોડા
હક્ક વહેંચીએ?
તારા ભાગે
"હું"
અને મારે
"તું"

-