वही करता है वही करवाता है,
तू तो बस ऐसे ही इतराता है
एक ☝🏻सांस 🧘🏻♂️भी नहीं तेरे बस का,
वही सुलाता है वही जगाता है🕉️।-
shivam pandit
15 Followers · 5 Following
પ્રેમ ની કલમ હાથ મા લીધી ને જિંદગી નો કાગળ સરકી ગયો
ખોટી જગ્યા એ પ્રેમ થયો ને એક શાયર વધી ... read more
ખોટી જગ્યા એ પ્રેમ થયો ને એક શાયર વધી ... read more
Joined 23 July 2019
19 MAY 2023 AT 16:07
18 JAN 2023 AT 5:15
નિયતિ સત્કારવાની હોય છે,
હર ઘડી શણગારવાની હોય છે;
તું બધી ફરિયાદ મૂકી દે હવે,
જિન્દગી સ્વીકારવાની હોય છે.-
23 DEC 2022 AT 1:14
यूँ जो तकता है आसमान को तू
कोई रहता है आसमान में क्या
ये मुझे चैन क्यूँ नहीं पड़ता
एक ही शख़्स था जहान में क्या-
3 JAN 2022 AT 14:30
कभी इसका दिल💙 रखा , कभी उसका दिल 💚रखा....
इसी कशमकश में भूल गए 😶 खुद का दिल 🖤कहाँ रखा...!!
-
21 OCT 2021 AT 4:33
મારી આંખોને 👀 આદત હતી ચહેરા વાંચવાની,
પણ જે જે મળ્યા એ બધાને આદત હતી નકાબ રાખવાની 👺-
30 SEP 2021 AT 3:23
હથેળી તારા હાથ માં સોપી 👏🏻 દીઘી છે જ્યારે;
હવે હસ્તરેખાઓ🖐🏻 જોવા 👀ની ક્યાં જરુર છે મારે…!!-