જે તે
મને આપ્યું હતું ને જે મેં સાચું માન્યું હતું
વાયદો હતો તારો સાથે જીવવા-મરવાનો ,
તે તો દીપાવી દિધું હતું આંગણું તારું
ને મારાં ખોરડાં એ જુવાન મોત ભાળ્યું હતું !-
शिव ही सत्य है और सत्य ही शिव है !
पसंद आये तो Like , Comment
और Share कर... read more
જેનાં અસ્તિત્વ થકી
મહેક્યું છે સઘળું જીવન મારું ,
એવાં વ્યક્તિત્વને એક
ગુલાબ આપી શરમાવાય થોડું !-
હવે
સજામાં તબદીલ થઈ છે ,
જ્યારથી તારા ગયાં પછી મારી
પ્રેમની વાર્તા અધુરી રહી ગઈ છે !-
વ્હાલા ,
ઉછેર્યો છે મેં ખુબ જતનથી
આટલી આસાનીથી એ નહીં
કરમાય તારાં અણછાજતા વર્તનથી !-
સમું શહેર મારું
કોણ જાણે કેમ ફ્કત એક , તારા ગયાં પછી
મને નર્ક થી પણ બદતર અનુભવ કરાવે છે !-
बीच राह मुझे तन्हा छोड़ा ,
तु बढ़ गई आगे किसी
और के साथ अपनी मंजिल की ओर
में रुका रहा ताउम्र बीच रास्ते
मैंने राह चलते किसी का हाथ नहीं पकड़ा !-
वो तुमसे ऐ मेरे सनम ,
जिसे तुम
सुन तो बेशक लोगी पर
समझ कभी नहीं पाओगी !-
ही इंसान को
अक्सर समझ आती हैं ,
अहमियत और काबिलियत
अपनी शख्सियत की !-
અપાય તો છે બહુ મોટી-મોટી ,
પણ વખત આવે પરીક્ષાનો ત્યારે
પુરવાર થાય છે એ તો સાવ ખોટી !-
घाट
बनारस सा आयेगा
एक दिन उसी के हिस्से ,
जो
अपने साथ लिए
चलती है गंगा सी पवित्रता !-