પૂર્વ દિશા થી આજ સવારે રવિ જગાડે આ ધરતી ને,
પશુ, પક્ષી, વૃક્ષ લતા સૌ કરે પ્રણામ પ્રખર સૂર્યદેવ.
પહેલા કૂકડો બાંગ પોકારી કરે પ્રણામ સર્યદેવ ને,
પછી કાગડો કર્કશ વાણીમાં, બોલવે પોતાના કુળને.
મંજુલ સ્વરમાં કોયલ કૂંકે કુહૂં-કુહૂં આંબા પર,
સર્વ પક્ષીગણ કલ કલ કરીને બોલી બેઠા ડાળી પર.
પાંખ પ્રસારી, નાચે મયુરી, નિખરે ઉપર અંબરને,
પિયુ પિયુ પપીહા ગાઈ ને બોલાવે નિજ દિલબરને.
-
Today i want to say those woman.
Life doesn't end when someone leaves.
Move on in your life.
Tell the one who was left and the world you are no less than anyone.
Show you by doing something that the whole world will recognize.
-
सच्चे प्यार में इतनी ताकत होती की,
अपनी ज़िंदगी में कामयाबी लाता हैं.
बस अपने प्यार को पाने का जुनून होना चाहिए.
आप उसे पाने के लिए कुछ भी कर जाओगे.
और देखना,
एक दिन आप अपनी ज़िंदगी में जरूर कामयाबी की उचाई को छुओगे.
-
जैसे शिव और शक्ति का साथ नियति हैं,
वैसे ही तुम्हारा और मेरा साथ नियति हैं.
हम जुदा होकर भी जुड़े ही रहेंगे.
दुनिया की कोई भी ताकत जुदा नहीं कर सकती.
जुदा होकर भी फिर से जुड़ जायेंगे....... !!!-
મને ખબર છે કે તારો એ ગુસ્સો ખાલી પાંચ મિનિટ માટે જ હોય છે.
તારા એ પાંચ મિનિટ ના ગુસ્સા માટે હું તારો એ લાઈફ ટાઈમ નો પ્રેમ જતો ના કરી શકું.
તારો એ પાંચ મિનિટ નો ગુસ્સો હું ચૂપ- ચાપ કઈ બોલિયા વગર સહન કરી જઈશ... !-
એક સાચી વાત કહું.
જયારે એક છોકરી તેની ઝિંદગી એટલી ખુશ હોય કે.
તે તેની ખુશી થી બીજા લોકો ને પણ ખુશ રાખી શકે છે.
અને એ જ છોકરી ની ઝિંદગી મા અચાનક દુઃખ આવી જાઈ.
તો સમજો તેના લીધે જે બીજા લોકો ભી ખુશ રેતા એ ભી કેટલા દુઃખી હોઈ શકે... !
વિચારજો....?
વિચારવા જેવી વાત છે.
-
એક સાચી વાત કહું.
તારા દિલ અને મન ની બુકના બધા જ પાનાઓ,
મે હજારો વાર વાંચેલા છે.
તું મને તારા દિલ અને મનની વાતો ના ભી કે તો કોઈ ફર્ક ના પડે.
કેમ કે......
મને તારા દિલ અને મન ને બોવ સારી રીતે વાંચતા આવડે છે....
-
યાદ રાખજો કોઈ દિવસ ઘમંડ કે અહંકાર ના કરવો,
કે
મારે કોઈની પણ જરૂર નથી.
પાંચ વર્ષ ની મહેનત ભગવાન ને પાંચ મિનિટ મા
ઓગાળતા વાર નથી લાગતી,
એટલા માટે કોઈ ને પણ તમારા થી નીચા કે કમ ના માનો.
બધા ની કદર કરતા શીખો...... !!!-
રાજપૂત કી છોરી હું.
એમ થોડી ને હાર માની લવ,
જે મારું છેં તેને આજે નઈ તો કાલે પાછુ તો લાવીશ...... !!!
-
Instagram પર લગભગ 90% એવા છોકરાઓ છે.
જે પોતાની wife સાથે ની couple પોસ્ટ નથી મુકતા.
And પોતાની marreg life છુપાવે છે.
છોકરીઓ ને પટાવા માટે.... !!!
સનાતન સત્ય and હકીકત છે....... 😜😜😜-