સેવક આંજણા   (સેવક આંજણા)
155 Followers · 26 Following

read more
Joined 18 January 2019


read more
Joined 18 January 2019

સૂરજ ઉગ્યોને વૈશાખી વાયરે દીધી અખાત્રીજ કેરી આશ 

ધરતીનો ખોળો ખૂંદવા બાપુજીએ પકડી બળદીયાની રાશ

-



સૂરજ ઉગ્યોને વૈશાખી વાયરે દીધી અખાત્રીજ કેરી આશ 

ધરતીનો ખોળો ખૂંદવા બાપુજીએ પકડી બળદીયાની રાશ

-



ઘણીય રાહ જોઈ આંખો એ હવે બંધ ન થાય તો સારું
દીવામાં દીવેલ ખૂટે છે ક્યાંક અંધારું ન થાય તો સારું

-


2 NOV 2024 AT 5:30

રૂપલે મઢેલી રાત વીતી ને સૂરજ તુજ અજવાળું દીઠું

સેવક...માયાળુ મલકના આંગણે જુઓ નવુ વરહ બેઠું

-


17 APR 2024 AT 9:06

अंत नही अनंत है सनातन सत्य का गूंजता जयनाम है

रीत सदा प्रीत सदा परंपरा नहीं हमारी धरोहर श्री राम है

- सेवक आंजणा

-


14 NOV 2023 AT 5:02

નૂતન વર્ષાભિનંદન
★★★★★★★

ઉલેચતા અંધારું જશે નહીં હાલો ને દીવડો‌ ઝગાવીએ
ગ‌ઈકાલની સાંજ ગ‌ઈ આ નવા વરહની પરોઢને વધાવીએ

-


7 SEP 2023 AT 6:08

વાગ્યા ઢોલ શરણાયુ ,ઉંચા આભમાં ઉડે અબીલ ગુલાલ
રાસડા લેતી ગોવાલણો કે આજ આયો ગિરધારી ગોપાલ

-


9 MAY 2023 AT 6:25

सुनोगे कान लगाकर हल्दीघाटी में तो शत्रुकी चीखें ओर संताप है
सनातन संस्कृति बनी रहेगी जब तक हिंद का सूरज प्रताप है

-


6 APR 2023 AT 6:46

લંકા બાળી જાનકી ઉગારી થયો રાઘવ તારો ઉપકારી
સંકટ પડે જો બોલું રામ તો આવતો હનુમંત ગદાધારી

-


18 FEB 2023 AT 7:21

आरंभ हो या अंत हो वो सृष्टि के कण कण में साक्षात् है
जोड दो डमरु के तार कैलास पर आज महाशिवरात है

-


Fetching સેવક આંજણા Quotes